SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૩– વિમલનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] | ૪૨ | ભગવંત ના જન્મદાતા માતાનું નામ શ્યામા દેવી. ૪૩ | ભગવંતના પિતાનું નામ કૃતવર્મા જ્જ | આ ભગવંતની જાતી કઈ હતી? પુરુષ ૪૫ | ભગવંતના માતાની ગતિ સનકુમાર દેવલોકમાં. ૪૬ | ભગવંતના પિતાની ગતિ સનકુમાર દેવલોકમાં ૪૭ | ભગવંતનું અન્ય નામ હોય તો?] માહિતી નથી. ૪૮ | ભગવંતનું ગોત્ર કાશ્યપ. ૯ | ભગવંતનો વંશ ઇસ્યાકુ. ૫૦ | ભગવંતનું લંછના શૂકર (વરાહ) ૫૧ | ભગવંતના નામનો સામાન્યઅર્થ બાહ્ય અત્યંતર મલરહિતતાથી વિમલા પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ ગર્ભના પ્રભાવે માતાની બુદ્ધિ અને શરીર નિર્મળ થયા તેથી વિમલા પ૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે? ફણા નથી | છે તો કેટલી હોય છે? પ૪ | ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજઋષભનારાચા પ૬ ભગવંતનું સંસ્થાના અનુત્તર સમચતુરસ પ૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાના પ૮ | ભગવંતનો ગણા માનવ પ૯ ભગવંતની યોનિ ૬૦ | ભગવંતનો વર્ણ કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ના વિક્ર્વી શકે] ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૬૩ | ઉન્મેધાંગુલ વડે ભગવંત ની ઉચાઈ ૬૦ ધનુષ ૬૪ આત્માગુલ વડે ભગવંત ની ઉચાઈ ૧૨૦ આંગળા ૬૫ | પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ ૧૯ આંગળ, ૧૦ અંશ. ૬૬ | ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન છાત્રા મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 129
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy