________________
૮૦ ]
વીર-પ્રવચન
માતા-પિતા એ સમયે સ્વગૅ સિધાવ્યા. પ્રભુ પણ સ્વધ્યેય સિદ્ધ કરવા સારૂ ઉદ્યુત થયા. વડીલ ભ્રાતા નંદીવનની અનુજ્ઞા માંગી. ભાઇએ માતા-પિતાના વિરહરૂપ તાજા શાકનું નિમિત્ત આગળ ધરી એ વ થાભી જવા સુચવ્યુ. આદેશ મસ્તકે ચઢાવી શ્રી વર્ધમાન સાધુ જીવનના જાણે પાઠ ન પઢતા હેાય તેવું વન આચરતાં રાજ મહેલના એક એકાંત ભાગમાં આરંભ સમારંભથી હાથ ધોઈ નાંખી, અનેાખુ જીવન ગાળવા લાગ્યા. વ` પૂર્વે દાન દેવાનુ શરૂ કર્યું. પ્રાત; કાળથી શરૂ થતા આ દાન વિધિ એક પ્રહરસુધી ચાલતા. એક પણ યાચક ખાલી હાથે પાછા ફરતા નિહં. મહાપુરૂષોનો કરણી સૌને સતાષનારી હોય છે. વર્ષાંતે પ્રવજ્યાના દુભિ ગગડયા. દેવા અને માનવીએ ટાળાબંધ ઉભરાયા. શ્રી વર્ધમાન કુંવર, ભ્રાતા નદીવર્ધન, લિંગન સુના, પત્નિ યશેાદા, પુત્રી પ્રિયદર્શના, જામાતૃ જમાલિ, અને દેાહિત્રી શેષવતીમાં રહ્યા સહ્યા સ્નેહ લવને સર્વથા તિલાંજલી આપી આગારપણું તજી અનગાર બન્યા. વિભાવ દશામાંથી આત્માને સ્વભાવ તરફ વાળવા લાગ્યા. શ્રી સિદ્ધ ભગવાનની સાક્ષીએ નવ જીવ સુધીનું ત્રિકરણ શુદ્ધ સામાયિક ઉચ્ચાર્યું. આ સમયે તેઓશ્રીને મન : પવ નામા ચેાથું જ્ઞાન ઉપજ્યું.
:
પંચમુષ્ટિ લેાચ કરી ઇદ્ર દત્ત દેવદૃષ્ય વસ્ત્રને ખધે વી, મુનિ, એવા શ્રી વર્ધમાન તરત જ ત્યાંથી ચાલી નિકળ્યા. દિક્ષા સમયના, દૈપર ગાશીષ ચંદન અને સુગંધી દ્રવ્ય હજી તાજા હોવાથી એની વાસથી ખેંચાઇ આવી ભ્રમરા પ્રભુના શરીરે ડંખ દેવા લાગ્યા જ્યારે સુગધીના અર્ચી પુરૂષો પ્રભુ પાસે એની યાચના કરવા લાગ્યા. નારીવૃંદ પણ પ્રભુશ્રીના રૂપમાં લીન બની, સૌગધી યુક્ત દેહલતા નિરખી, સાનુકુળ ઉપસર્ગો ખડા કરવા લાગ્યુ. પ્રભુશ્રીએ જે દારૂણ ઉપસર્ગાની શ્રેણી સહી છે તેની શરૂઆત નીચે મુજબ થાય છે. એક સામુદ્રિક સ્વવિદ્યાબળે રેતીપર પડેલા પ્રભુપગલાના ચિન્હો પરથી કાઇ ચક્રવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com