SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪] વીર–પ્રવચન એ શિષ્ટ ન્યાય ન ગણાય. વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ ચાલગીના કારણે પરિવ`ના ચાલુ રહેતી હાવાથી, વસ્તુના શુદ્ધ રૂપમાં અંકાડા મેળવવા પણ દુર્લભ થઈ પડે છે; તેથી એ બાબત સંબંધમાં અહીં વધુ ચર્ચાનુ પ્રયેાજન પણ નથી. ઘણા ઘણા વર્ષો પહેલાની વાત છે. જૈન સિદ્ધાંત અનુસાર એ પહેલાથી ત્રીજા આરાની વાત કહેવાય. એ કાળે આ ભારત વર્ષમાં માનવીઓ વસતા હતા, છતાં આપણા જેવા કાવાદાવાથી ભરેલાં નહિ. કેવલ ભાળા અને દ્રિક. તેથી એમનુ સામુદાયીક નામ · યુગલીક' યાને યુગલી પડયું હતું. માત્ર કલ્પવૃક્ષની સ્હાયથી ગુજારા ચલાવી, ભૌગિક જીવન જીવતાં-નરનારીના જોડલે જન્મતા અને પકવ વયના થતાં તેએજ પતિ–પત્નિ રૂપે જીવન ગાળતા. એમને મન ભાઈ મ્હેન જેવા સાધના ખ્યાલ ન હતા તેમ પાપપુન્ય રૂપી બારાખડી છુટવાની સમજ પણ નહાતી. આછુ જાણુતા એટલે એછી મૂર્છાથી જીવન વીતાવતા. પણ અાયના ચક્રમાં તેમના વારે આવ્યા-એ જીવનની સુખપ્રદ ક્ષણે! અદ્રશ્ય થઈ પડી. યુગલીક કાળની ટિકા ભરાઇ રહી. કલ્પવૃક્ષ રીસાયા કે શું? પણ પૂર્વવત્ અભિલાષા પૂરક ન રહ્યા. દરમીઆન નાભિકુલકરને ત્યાં શ્રી રૂષભદેવને જન્મ થયેા. પ્રભુ માતા મરૂદેવીએ ચૌદ મોટા સુપના ( સ્વપ્ન ) દેખ્યા. પ્રથમ વૃષભ નિરખવાથી, ગર્ભના તેવા મહિમા અવધારી લઈ, પુત્ર જન્મતાં ‘ તૃષભ ’ એવું નામ સ્થાપ્યું. દેહકાંતિ સુવણું સમી સુશોભિત હાઈ ‘ વૃષભ ' ના ચિન્હ ઉક્ત હેાવાથી પણ ‘વૃષભ' નામની યથાર્થતા સ્વીકારાઈ. યુગલીક કાળ અસ્ત થઈ ચુકયા હતા એટલે પછી ક ભૂમિના સર્જનને યાગ તેએશ્રીના હસ્તે નિર્માયેલા હેાવાથી, શિલ્પલિપિ, અને કળાના પ્રથમ દાતા—ગુરૂ—તે જ બન્યા. વિનય ગુણવાળા યુગલીકાના આચરણથી આનંદ પામી ઈંદ્ર નગરી વસાવી એનું વિનિતા નામ આપ્યું. પ્રથમ રાજ્યાભિષેક પણ શ્રૌ રૂષભને જ કર્યાં. પરકીય . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy