________________
વીર-પ્રવચન
[ ૨૯૯
ખાસ કરી યુરેાપિયન સૃષ્ટિસૌના નિરીક્ષણુના હેતુથી તેમજ હવાના નિમિત્તે પણ આ તરફ આવી ચડે છે. ગિરિડી તરફ જવાના માર્ગોમાં ઋજુવાલુકા નદી આવે છે જ્યાં પ્રભુશ્રી મહાવીરદેવને કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. જો કે આ સ્થળામાંથી આજે વસ્તી ખીલકુલ ઓસરી ગઇ છે અને માત્ર ગણ્યા ગાંઠયા ગ્રામ્યવાસીઓ નજરે ચઢે છે. છતાં પૂર્વીસ'સ્મરણ તાજા થતાં આત્મા કંઇ જુદીજ દિશામાં ઉડ્ડયન કરે છે.
(૫) અણુ દ્રાચલ યાને આજીજી—
આ તીર્થ શિરાહી સ્ટેટમાં આવેલ છે, અને અમદાવાદથી મારવાડ જંકશન જતી ટ્રેનમાં ખરેડી સ્ટેશને ઉતરી ત્યાંથી મેટર યા ગાડા મારફતે આણુ પહાડ પર જવાય છે. ઉપર દેલવાડા તરીકે એળખાતા પ્રદેશમાં જે દહેરાઓને નાના સમૂહ આવેલા છે. એણે માત્ર ભારત વર્ષોંના જ નહિ પણ સારી આલમના મુસાફરનું ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ દર્શને જોતાં દેવાલય સામાન્ય પ્રકારનાં જણાય છે પણ કદમ ઉપાડી જ્યાં અંદરના ભાગમાં પ્રવેશ કરાય છે ત્યાંતા વાતાવરણ પલટાઈ જાય છે. ઘડીભર થઈ જાય છે કે આ તે માનવ લાક છે કે દૈવીસ્થળ છે ! શ્રી આદિનાથનું હેરૂ કે જે વિમળશાનું બધાવેલું છે અને નજીકમાં શ્રી નેમિનાથનું દહેરૂ કે જે મંત્રી વસ્તુપાળ તેજપાળનું બધાવેલુ છે એમાં માત્ર ચાંભલે ચાંલલે જ નહિ પણ સારીયે છતમાં અને ગાખલા—તારણ કે કમાનામાં ભારાભાર કારણી ભરેલી છે, જોનારને આશ્ચર્યાન્વિત
કરી મૂકે છે. આ કારણીમાં વેલ–પાન છુટ્ટા ને કમળાને તે પાર નથી, પણુ અદ્ભુતતા તે એ છે કે એમાં ભૂતકાલીન ઇતિહાસને મૂર્તિમંત કરવામાં આવેલ છે. આ સના સંપૂર્ણ ખ્યાલ એક વાર નજરે જોયા વિના ન જ આવી શકે. જે વિલક્ષણુ કારણી આ
مع
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com