________________
૨૯૪ ]
૨૨
૨૩
૨૪ સેલગાચા
૨૫ સુભદ્ર મુનિ
૨૬ કાલિક મુનિ
થાવસ્યા પુત્ર શુક પરિત્રાજક (શુક્રાચાર્યાં)
એક હજાર સાથે
એક હાર સાથે પાંચસે સાધુ સાથે
સાતસા સાધુ સાથે એક હજાર સાથે
૧૦.
વીર–પ્રવચન
આ સિવાય દેવકીજીના છ પુત્રા, જાલી મયાલી ને નાયાલી ( યાદવ પુત્ર ) સુવ્રત શેઠ, મડમુનિ, સુક્રાશલમુનિ, અયમત્તા મુનિ તેમજ ચંદ્રશેખર પ્રમુખ દોષિત આત્માએ આ પવિત્ર તી`પર સિદ્ધિ વર્યાં છે. એના પ્રત્યેક રજકણમાં પવિત્રતા ને શુદ્ધતા ભરેલી છે એમ હીએ તે અતિશયાક્તિ જેવું નથી આજે પણ ત્યાં પરિણામ વિશુદ્ધતા વિશેષ વર્તે છે.
આ તીર્થના મોટા ઉદ્દાર સાળ થયા છે જે નીચે પ્રમાણેઃ—
૧.
ભરત ચક્રવર્તીએ શ્રીનાભ ગણધરની સાથે આવી કરાબ્યા. ૨. ભરતની આઠમી પાટે થયેલા દંડવીય ભૂપાળે કરાવ્યા. ૩. સીમધર જિનના ઉપદેશથી ઈશાનેન્દ્રે કરાવ્યેા.
૪. ચોથા દેવલાકના સ્વામી માહેન્દ્રે કરાવ્યેા.
૫. પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મેન્દ્રે કરાવ્યુંા. ૬.ભુવનપતિના ઈન્દ્ર ચમરેન્દ્રે કરાવ્યા.
૭. અજિતનાથ સ્વામીના બધુ સગર ચક્રીએ કરાવ્યા. ૮. અભિનંદન સ્વામીના ઉપદેશથી વ્યતરાએ કરાવ્યા.
૯. ચંદ્રપ્રભુના શાસનમાં ચંદ્રશેખર મુનિના ઉપદેશથી તેમના પુત્ર ચંદ્રયશાએ કરાવ્યા.
શ્રી શાંતિનાથજીના પુત્ર ચક્રાયુજીએ પ્રભુની દેશના સાંભળી કરાવ્યા.
૧૧. શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં રામચંદ્રજીએ કરાવ્યા. ૧૨. શ્રી નેમિનાથજી ઉપદેશથી પાંડવાએ દેવ સહાયથી કરાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com