________________
૨૭૬]
વીર–પ્રવચન
(૪) તહેતુ અનુષ્ઠાનzઉપગપૂર્વક અભ્યાસને અનુકુળ ક્રિયા કરવી. (૫) અમૃતાનુષ્ઠાન મેક્ષને અર્થે વિધિપૂર્વક ક્રિયા કરવી તે. અથવા (1) પ્રીત્યનુષ્ઠાનનેહપૂર્વક ક્રિયા કરવી તે. ઉદાહરણ તરીકે સ્ત્રી
પ્રત્યેના વતાવ જેમ. (૨) ભકત્યનુષ્ઠાન=ભક્તિવડે ક્રિયા કરવી. માતા પ્રત્યેના વર્તાવ જેમ. (૩) વચનાનુષ્ઠાન સુત્ર વચન અનુસારે ક્રિયા કરવી તે.
ઉપરાંત શ્રાવકના દ્રવ્ય ને ભાવથી પણ ભેદ થાય છે. વળી પુક્ર ગલાનંદીને ભવાભિનંદીનું સ્વરૂપ પણ કહેલું છે. તેમજ ભાવથાવના ૬ લિંગ તેમજ ૧૭ લક્ષણ દર્શાવવામાં આવ્યા છે. એ બધા વિસ્તાર અત્રે ન કરતાં શ્રાવકના અંતિમ કાર્યરૂપ અગિયાર પડિમાનું સ્વરૂપ લખવામાં આવે છે.
(૧) સમ્યકત્વ = શુદ્ધ શ્રદ્ધા, યા સમકિત. માસ (૨) બારવ્રત = બારવ્રતનું યોગ્ય પાલન. (૩) સામાયિક = બે ઘડી રૂપ સાધુ વ્રત. , ૩ ,, (૪) પૌષધ = ૪ વા. ૮ પારનું ,, , , ૪ , (૫) કાર્યોત્સર્ગ-કાયાને ધ્યાનસ્થ-દશામાં રાખવી તે., ૫ ,, (૬) બ્રહ્મચર્ય-મન, વચન, કાયાથી શીયળવ્રત પાળવું, (૭) સચિરત્યાગ = સાવધ આહારનો ત્યાગ. , છ , (૮) આરંભ ત્યાગ=જાતિ આરંભ ન કરે. . ૭ , (૯) આરંભ ત્યાગ બીજા પાસે પણ ન કરાવવા. ,, ૯ ,, (૧૦) પિતાના નિમિત્તે કરેલા ભેજનને ત્યાગ=પતાને આશ્રયી
કરેલ ભેજન ન જમવું. માસ ૧૦ સુધી. (૧૧) સાધુજીવનની ઝાંખી=સાધુની માફક લેચ કરી રહેવું.
અને ભિક્ષા માગતી વેળા કહેવું. તિમાપનચ શ્રાવેરી મિક્ષ હિ' માસ ૧૧ સુધી
Gam & aw in me
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com