________________
વીર-પ્રવચન
[૨૭૫
અને ઈષ્ટસિદ્ધિ સમિપ પુગે. બારવ્રતધારીએ સદા ઉપયોગવંત રહી જીનપૂજન-તીર્થયાત્રા, પર્વ આરાધન આદિ કાર્યો કરવા. મહાશ્રાવક લક્ષણ
દીનદુઃખીયામાં વ્યાવડે કરીને, તથા સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, જિનાલય, જિનપ્રતિમા જિનાગમાદિ પુસ્તકરૂપ સાત ક્ષેત્રમાં ભક્તિથી ધન વાપરનાર ગ્રહસ્થ મહા શ્રાવકની કટિમાં ગણાય છે. સીદાતા ક્ષેત્ર પ્રતિ ખાસ લક્ષ આપે. વળી ભાવપૂર્વક સ્વધર્મી (સમાનધર્મ) ભાઈઓને અન્ન-વસ્ત્રાદિકથી પોષે એટલું જ નહિ પણ કષ્ટમાં પડેલાને ધનાદિ સર્વ પ્રકારની મદદ આપી સુખી કરે, તેમના બાળક બાળકીઓને વિદ્યાર્થિનના સર્વ સાધન મેળવી આપી ઉન્નતિના માર્ગે ચઢાવે એ સાચું સાધર્મીવાત્સલ્ય છે. એક તરફ સાધર્મીવાત્સલ્ય અને બીજ મરફ સર્વ પ્રકારના ધર્મોને તેલ કરતાં સરખા ઉતરે છે.
વાષક ક-શ્રી કલ્પસૂત્રકારે શ્રાવકે માટે નિમ્ન લિખિત કાર્યો દર્શાવેલા છે; જે જઘન્યથી વર્ષભરમાં તે અવશ્ય એકવાર કરવા જોઈએ. (૧) સંધપૂજા. (૨) સાધમક ભક્તિ. (૩) યાત્રા ત્રિક (તીર્થયાત્રા–ચૈત્યયાત્રા અને રથયાત્રા). (૪) સ્નાત્ર મહોત્સવ. (૫) દેવદ્રવ્ય વૃદ્ધિ. (૬) મહાપૂજ. (૭) રાત્રિજાગરણ. (૮) સિદ્ધાંતપૂજા. (૯) ઉદ્યાપન. (૧૦) તીર્થપ્રભાવના. (૧૧) ક્ષમાપના. વળી શ્રાવકે દરેક ક્રિયા યા અનુષ્ઠાન સમજણપૂર્વક આચરવા; પૂર્વે કથન કરેલું છે છતાં એકવાર વધુ ભાર મૂકીને કહેવામાં આવે છે કે ચાદર માવા તાદ રિદ્ધિ અર્થાત જેવી જેવી ભાવના તેવી તેવી સિદ્ધિ યા ફળપ્રાપ્તિ. માટે અનુષ્ઠાનના નીચેના ભેદ સમજી લઈ ઉચિત કરવું. (૧) વિષાનુછાન=આલેકના સુખના અથે ક્રિયા કરવી તે. (૨) ગરલાનુષ્ઠાન=પરલેકના સુખને અર્થે ક્રિયા કરવી તે. (૩) અ ન્યાનુકાનzઉપયોગ શુન્ય ક્રિયા કરવી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com