SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ] વીર-પ્રવચન કરી શકાય છે. અતિચાર (૧) આવપ્રયાગ-નિયમ કરેલી ભૂમિ ઉપરાંતથી વસ્તુ મંગાવવી. (૨) પ્રેષવણુ પ્રયાગ–મર્યાદા બહારની ભૂમિપર વસ્તુ મેાકલવી (૩) સદાણુવાય–શબ્દ કરીને હદ બહારથી વસ્તુ મંગાવવી. (૪) રૂવ્વાણુવાય—રૂપ દેખાડીને હદ બહારથી વસ્તુ મંગાવવી. (૫) પુદ્દગળ પ્રક્ષેપ-કાંકરા નાંખીને અથવા તે પાતે અહીં છે. એવા પ્રસારા કરીને મર્યાદા ઉપરાંતના સ્થળેથી કામ કહાડી લેવું. ૧૧ પૌષધવ્રત-જેમ મહુનું સામાયક, દશ મુહુર્તનું દિશાવકાશિક સમભાવ દશાના પાષક હાઈ, નિગ્રંથ જીવનનીઝાંખી કરાવનાર વ્રતા છે તેમ આ પણ પંદર મુર્હુત કિવા ત્રીશ મુહનું વ્રત છે, એ ઉપરાક્ત ગુણાને સારી રીતે પોષે છે. એના ચાર પ્રકાર આ પ્રમાણે છે, (૧) આહાર પે।સહ-એકાસણું-આર્યબલ કે ઉપવાસાદિ તપ કરવા તે. (૨) શરીર સત્કાર પાસહ-શરીરની શુશ્રુષા, આભૂષાદિત સથા ત્યાગ કરવા તે. (૨) અવ્યાપાર પાસડુ–સાંસારિક વ્યાપાર કાઇપણ જાતના ન કરવા તે. (૪) બ્રહ્મચર્યાં પાસRs-સર્વાંથા મન વચન કાયાથી શાળવ્રત પાળવું તે. આ ચાર પ્રકારમાં માત્ર આહારના ભેદ દેશથી છે; બાકી સથી છે. વળી પૌષધ ચાર પહેારને યાને દિવસને અથવા તે આડ એટલે અહેરાત્રિના થઈ શકે છે. આ વ્રત પાંચ તિથિ કે આમ ચૌદસ આશ્રયી અથવા તે મહિનામાં અમુક યા વર્ષમાં અમુક પૌષધ કરવાના નિયમથી ગ્રહણ કરાય છે. આ વ્રતનું પાલન એટલે એક દિનનું સાધુપણું સમજવું. એ વેલા સ’સારની ઉપાધિ કે દુન્યવી જજાળ સાથે કઈજ નિસ્બત રાખવાની નથી. ખપ પુરતાં ઉપકણાની સાધુ માફક પડિલેહનપૂર્ણાંક ( જીવ જંતુ સબંધો તપાસ) દેવવંદન યાને સ્વાધ્યાયમાં કિવા ધર્મધ્યાનમાં દિન વ્યતીત કરવાને હાય છે. આ વ્રત વેળા એક તણખલુ સરખું પણ એના માલિકને પૂછ્યા વિના લઈ શકાતું નથી. અતિચાર(૧)અડિલેઢિય દુપ્પડિલેઢિય સજા સ’થારએ-શય્યા સચારાની બરાબર પડિલેહણ ન કરવી (૨) અપમયિ જાજા સંચારએ–શય્યાસ થારા બરાબર પૂજવા–પ્રમાર્જવા નહિ. (૩) પડિલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy