________________
૨૦૪ ]
વીર–પ્રવચન
મલીન અધ્યવસાયવાળી હેાય છે. ભૂવનપતિ અને વ્યંતર—વાણુ વ્યંતર દેવાની આત્મપરિણતિ કૃષ્ણનીલ-કપાત અને તેજોલેશ્યામય હાય છે, પહેલા બે વિમાન સુધી તેજોલેશ્યા, તે પછી ત્રણ વિમાનના દેવાને પદ્મલેશ્યા અને લાંતદેવથી સર્વાર્થ સિદ્ધિ વિમાન સુધીના દેવાને શુલલેસ્યા હાય છે.
સમવાય સ્વરૂપ
काला सहाव नियई मुव्वकथं पुरिसकारणं पंच । समवाये सम्मत्तं पत होइ मिच्युतम् ॥
( સન્મતિસૂત્ર-ત્તિસેન વિદ્યાતી)
*
જૈનધર્મીમાં કેવળ કર્માંનીજ પ્રધાનતા છે કિંવા જૈને કેવળ કર્મો ઉપર જ વિશ્વાસ રાખીને બેસનારા છે' એમ માનનારા ભૂલ ખાય છે. જૈન સિદ્ધાંતમાં જેમ કર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમ પુરૂષાનું પણ છે. કર્મોને હડાવવાના જ્ઞાન,ધ્યાન,—તપજપ,–સૈયમાદિ અનેક ઉપાયે બતાવવામાં આવેલ છે. પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં માત્ર ક` કે પુરૂષા એજ નહિ પણ ઉપરના શ્લોકમાં સૂચવેલા પાંચ કારણાનો સંયેગ આવશ્યક છે. તેના નામ (૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયતિ, (૪) પુરૂષકાર અને (૫) ક છે. એ પાંચે કારણ એકબીજાની સાથે એટલાં બધાં સંકળાયલા છે કે એમાંના એક પણ કારણના અભાવ કાર્યં નિષ્પતિ થવામાં અંતરાયભૂત થઈ પડે છે.
આ વાતને નીચેનાં ઉદાહરણથી તપાસીએ. સ્ત્રી બાળકને જન્મ આપે છે, તેમાં સૌથી પ્રથમ કાળની અપેક્ષા છે, કારણ કે વિનાકાળે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. બીજી' કારણુ સ્વભાવ છે, જો તેમાં બાળક ઉત્પન્ન કરવાના સ્વભાવ હશે તેાજ ગર્ભ રહેશે; નહિ તે નહિં રહે. ત્રીજી નિયતિ ( અવશ્ય ભાવ ) જે પુત્ર ઉત્પન્ન થવાનો હશે તાજ થશે, નડું તે કઈક કારણ ઉપસ્થિત થઈ પુત્રપણાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com