________________
૧૬૦ ]
વીર-પ્રવચન
ખંભાયતના શાખાપુર અકબરપુરામાં સંધના આગ્રહથી મૂરિ ચે!માસુ રહ્યા તે વખતે શાહ વજિયાના આગ્રહ વશ થઈ વિજયરાજસરિત ભટ્ટારક પદ દીધું. વળી એમના ઉપદેશથી શાહ વજીએ પોતાના લોઢાના અધિકરણાના ભરેલા વહાણો અતિશય દોષનું કારણ જાણી જળમાં ડુબાવી દીધા. તેમનું સ્વર્ગ`ગમન અકબરપુરમાં થયું. ૬૨. શ્રી વિજયદાનસૂરિ–જિર્ણોદ્ધારાદિ કાર્યો ઠીક કરાવ્યા. ૬૩. શ્રી વિજયમાનસૂરિ, નવિમલ થકી સવિઘ્ન મત ઉદ્દભવ્યેા. સાણંદમાં સ્વગમન.
૬૪. શ્રી વિજયસિદ્ધિ સરિ—સુરત બંદરે સ્વર્ગાંવાસ.
6
આ પ્રમાણે તપાગચ્છની વૃદ્ધ પટ્ટાવલી યાતે વીર વંશાવળીની અત્રે પૂર્ણાહુતિ થાય છે. એનાં પૂર્વાચાર્યોના ચમત્કારિક વૃત્તાન્તા ઉપરાન્ત ઘણી બાબતા જાણવા જેવી છે. સાહિત્ય સ ંશોધક ત્રિમાસિક અંક ૩ માંથી અહીં નોંધ થાડાક સુધારા વધારા સાથે લીધી છે. ખીજી વંશાવલીએ સાથે કેટલેક સ્થાને ફેર છે એ વાત કબુલ રાખી એટલું જણાવવું ઉચિત છે કે શાલવારી ' ખાસ વજન મૂકવા જેવી નથી. ણે સ્થળે એમાં મતાંતર છે. આમ છતાં સામાન્ય રીતે ગુરૂની પાટ પરંપરા જાણવા સારૂ તે એક સુંદર સાધન તે છે જ. ન્યાયવિશારદ યશાવિજયજી તથા વિનયવિજયજી ઉપાધ્યાય શ્રીમદ્ આન ધનજી, દેવચંદજી, અને ચિદાનંદજી, ક્રિયાહારક પન્યાસ સત્યવિજયજી, રાસકાર મેાહનવિજયજી ને જ્ઞાનવિજ્યજી અને પૂજાકાર વીરવિજયજી તથા પદ્મવિજયજી આદિ કેટલાયે મહાપુરૂષો માત્ર છેલ્લા બસે વર્ષના ગાળામાં થયેલા છતાં તેધ લેવાયા વિનાના છે તે પછી. એથી ઉંડા ઉતરતા ભૂતકાળમાં કેટલાયે મહાત્માએ એવા રહી ગયા. હશે કે જેમના વિષે અંશમાત્ર અહીં ભાગ્યેજ કહેવામાં આવ્યું હાય! એ પણ એટલું જ સાચું છે કે સામાન્ય લેખિનીની એ શક્તિ પણ નથી કે તે સને યથા રીતે ન્યાય આપી શકે, વીસમી સદીમાં ચયેલા તત્ત્વ નિય પ્રાસાદાદિ ગ્રંથના રચનાર શ્રી આત્મારામજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com