________________
વીર-પ્રવચન
૧૪ રૂચિ, ૧૫ સાર, ૧૬ રાજ, ૧૭ કુશળ, ૧૮ ઉય.
એ રીતે વિચરતાં વિચરતાં ગુરૂશ્રી ખભાયત-ગંધાર થઈ સિદ્ધાચળ પધાર્યાં. ત્યાંથી ગિરનાર ગયા. પ્રાંતે ઉના નગરમાં આવી પુણ્યા. ત્યાં શ્રી શાંતિજિનની પ્રતિષ્ઠા કરી ચેામાસુ રહ્યા. દરમીઆન દેસ્થિતિ અસ્વસ્થ લાગવાથી ઉ. સેાવિજ્ય તથા શ્રી વિમળને ગુચ્છ ભલામણ કરી, શ્રી વિજયસેનસૂરિને સંધ ભલામણ કહેવડાવી. ફુટ વર્ષોંનું આયુષ્ય પૂર્ણ કરી સ. ૧૬પર માં સ્વર્ગે સિધાવ્યા. તેમની પાદુકા તે સ્થાને વિદ્યમાન છે.
૫૯. શ્રી વિજયસેનસૂરિ-તેઓશ્રીએ પાદશાહ જહાંગિરની સભામાં લાહેારના અન્યમતિને વાદમાં જિત્યા તેથી પાદશાહે તેમને સવાઈ જગદ્ગુરૂ ' નું બિરદ આપ્યું હતું. શ્રી સંધ સમક્ષ ધર્માંસાગર ઉપાધ્યાયે મિથ્યા દુષ્કૃત દેવાથી સ` ગીતાર્થાએ મળી તેમના ગ્રંથા સર્વાંન શતક, ધર્માંતત્વવિચાર, પ્રવચનપરીક્ષા, ઇર્યાવહી કુલક પ્રમુખને જ્ઞાનકાશમાં ( અમદાવાદ, ખંભાત, પાટણ પ્રમુખ નગરે ) સ્થાપ્યા. ખંભાત પાસે નારમાં તેમનું સ્વગમન થયું.
૬૦ શ્રી વિજયંતિલકસૂરિ સ. ૧૬૭૩ માં ખંભાતમાં ગચ્છના ચકની પદવી પામ્યા. સં. ૧૬૮૬ માં અમદાવાદી ઉપાધ્યાય ધસાગર શિષ્ય લબ્ધિસાગર શિષ્ય નેમિસાગર શિષ્ય. . મુક્તિસાગર થકી સાગર ગચ્છ કહેવાયો; તેમજ લુંકામતમાંથી ઢુઢક મત નિકળ્યો.
૬૧. શ્રી વિજયાન ંદસૂરિ——તેમને શ્રી હીરવિજયસૂરિ પાસે કુટુબના દશ મનુષ્ય સાથે દિક્ષા લીધી હતી. તેમના ઉપદેશથી વીરપાલ સુત મેહાજળે સિદ્ધાચળ, ગિરનાર, તારણગિરિ, અર્બુદાચળ, ધાત્રા, શંખેશ્વરજી આદિસ્થાનાને મહાન સંધ કહાડયેા. વળી સંધના આગ્રહથી સ. ૧૬૮૨ માં શાંતલપુરમાં વિજયદેવસૂરિ તથા વિજયાનંદસૂરિના ગચ્છને મેળ થયા હતા, પણ્ પુનઃ સ. ૧૬૮૫ માં અણુહિલપુરમાં વિજયદેવસૂરિ ગચ્છભેદ કરી સાગરને ગચ્છમાં લઈ
ખુદા થયા.
[ ૧૫૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com