________________
૧૫૪
વીર–પ્રવચન
એટલે અલ્પકાળમાં આંબાને ફળ આવ્યા. આમ ગ્યાસુદ્દીનભ્રંપની પ્રસન્નતા પ્રાપ્ત કરી ટુંક સમયમાં સંગ્રામ મેાટા અધિકારી બની ગયેા. વિચરતાં સૂરિ શ્રી સામસુંદરના ત્યાં પગલાં થયા અને સગ્રામના આગ્રહથી તે ચોમાસુ પણ રહ્યા. વ્યાખ્યાનમાં વિધિપૂર્વક શ્રી ભગવતી સૂત્રનું વાંચન શરૂ થયું. રાજ્યમાન્ય સંગ્રામ પણ બચ્યા સહિત એનુ શ્રવણુ કરવા લાગ્યા. ‘ હું ગાયમ ’ એવા પા અવતાં થાળમાં સુવણૅ મહેાર મૂકતા. તેની માતુશ્રી અર્ધ સાનામહેર મૂકતી અને ભાર્યાં એથી અર્ધું મૂકતી. આમ ૩૬૦૦૦ પદની ૬૩૦૦૦ સુવણુ મહેાર એડી થઇ. એમાં ખીજુ દ્રવ્ય ઉમેરી કલ્પસૂત્ર તથા કાલિકસૂરિની કથા સુવર્ણાક્ષરે લખાવી એમાં અંતરાળે સુંદર ચિત્રા આલેખાવી સાધુ સમુદાય તથા સધાને ભેટ કરી. વળી ભંડારામાં પણ અંક્રેક પ્રત મેાકલી આપી. માંડવગઢમાં શ્રી સુપાસજનના પ્રાસાદ કરાવ્યે!. મુખરીગામમાં પાર્શ્વનાથને પ્રાસાદ નિપજાવ્યો. વિશેષમાં મેઈ, મધ્યેાર, શામલીયા, ધાર આદિ સ્થાનામાં નવિન સત્તરપ્રાસાદ તૈયાર કરાવ્યા. એકાવનના જિર્ણોદ્ધાર કરાવ્યો. સૂરિપગવના હસ્તે એ સમાં પ્રતિષ્ઠા કરાવી.
આચાર્યČશ્રીના શિષ્ય સમુદાયમાં ચાર । મહા વિદ્વાન્ હતા. કૃષ્ણસરસ્વતી બિરૂદ્ધારક મુનિસુંદર, મહાવિદ્યા વિડંબન ટીકાકારક જિનકીર્તિ, કતઃ એકાદશ સૂત્રધારક ભુવનસુંદર અને દિપાલિકાદિ મહાત્મ્ય કારક જિનસુંદર. ઉક્ત ચારેને સૂરિપદથી અલંકૃત કરવામાં આવ્યા. વળી શ્રાવક ધરણે બનાવેલા શ્રી રૂષભદેવના શૈલેાકય દીપક નામા ચતુર્મુખ પ્રાસાદમાં (રાણકપુર) અનેક બિંખેાની પ્રતિષ્ઠા કરી. તે પ્રેષ્ટિએ સિદ્ધાચળના સંધ કહાડયા. ત્યાં ઈંદ્રમાળા પહેરી, યૌવનવયમાં ઉભય પતિ-પત્નિએ ચતુર્થાંત્રત અંગીકાર કર્યું. પકસ્તવ, રત્નકાશ, ઉપદેશમાળા, ષડાવસ્યક, નવતત્વ આદિ ગ્રંથની બાળાવ- - મધની રચના પણ કરી. આમ શાસનપ્રભાવના કરનાર સૂરમહારાજ ગચ્છની ભલામણ મુનિસુદરતે કરી, સ. ૧૫૦૧ માં સ્વર્ગે સિધાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com