________________
૧૨૪]
વીર-પ્રવચન
અમર ભાર અને
૧૭ શ્રી વૃદ્ધદેવ સૂરિ-અઢાર ભાર સુવર્ણમય વીર બિંબની પ્રતિષ્ઠા કરનાર - ૧૮. શ્રી પ્રદ્યતન સુરિ–અજમેર નગરે શ્રી ઋષભ બિંબની પ્રતિષ્ઠા કરનાર. - ૧૯; શ્રી માનદેવ સુરિ રિપદની પ્રાપ્તિથી છ વિગયના ત્યાગી થયા. તપના મહિમાથી પડ્યા, જ્યા, વિજ્યા અને અપરાજિતા નામની ચાર દેવીઓ પ્રસન્ન થઈ તેમની ભક્તિ સાચવવા લાગી. સૂરિજીએ નાંડલ નગરે સંઘની મરકી નિવારવા ઉક્ત ચાર દેવીઓના નામથી સંકલિત લઘુ શાંતિ સ્તોત્રની રચના કરી. તેના શ્રવણ અને જળ છાંટણથી મરકીને ઉપદ્રવ દૂર થશે.
૨૦. શ્રી માનતુંગ સરિ-અષ્ટ ભય નિવારણ નિમિઉણ સ્તોત્રની રચના દેવી પદ્માવતીની કૃપાથી કરી. જેમાં “વિલસંત ભાગ ભીસણ” ગાથા કહેવાવડે નાગરાજને વશ કીધે. વળી અન્યદા ચકેશ્વરી દેવીના સાનિધ્યથી વૃદ્ધ ભજ રાજાની સભામાં “શ્રી ભક્તામર ” નામા ચમત્કારિક તેત્રની રચના કરી. જેનો હેવાલ આ પ્રમાણે--માલવદેશની પાટનગરી ઉજેમાં, ભેજ ભૂપના દરબારમાં બાણ અને મયુર નામા પંડિત મહાવિદ્યાપાત્ર મનાતા. પ્રતિદિન ઉભયને વાદવિવાદ થત અને સંબંધી હોવા છતાં એ દ્વિજ મહાશયોમાં અગ્રણી ગણવા જબરી પડાપડી થતી. રાજાએ અંતે બંનેને કાશ્મીર જઈ દેવી શારદા પાસેથી વરદાન મેળવવા જણાવ્યું. થોડા દિવસમાં ઉભય વિદ્વાને ત્યાં પહોંચ્યા. “શત નમસ્થ૪' પદની ભિન્ન ભિન્ન વ્યાખ્યાથી પ્રસન્ન થયેલી દેવી શારદાએ બન્નેને “પ્રાણીનું બિરૂદ આપ્યું. ગૃહ આવ્યા બાદ સાથે વ્યતિકર ભેજને સંભળાવ્યો. સૌને આનંદ થયો છતાં રાજન મયુરને વૃદ્ધ જાણી કંઈક વિશેષ આદર આપતા. આથી ક્રોધે ભરાઈ બાણ સ્વ હાથ પગ છેદી ચંડિકાના મંદિરે જઈ બેઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com