________________
વીર-પ્રવચન
[ ૧૧૯
નામના લબ્ધિસ ંપન્નસૂરિ થયા કે જેમની પાન શક્તિ એટલી તે તીવ્ર હતી કે જેઓ અભ્યાસ બાદ દશ શેર ધી પચાવા શકતા. આ સમયમાં નાગાનસર, સ્કુધ્ધિસૂરિ અને શક્તિ સપન્ન તેમજ તરંગલાલા નામા પ્રાકૃત કથાના રચયિતા શ્રી પાદલિપ્તસૂરિ થયા. તે લેપવિદ્યાના બળથી આકાશ માર્ગે ગમન કરી શ્રી સિદ્ધાચળ, ગિરનાર, સમેતશિખર, નીશ્વ અને બ્રાહ્મણ વાટક નામા પાંચ તીર્થોની યાત્રા કરી પાક્ષિક તપનું પારણુ કરવાના નિયમ ધારક હતા.
<
શ્રી વીર નિર્વાણુાત્ ૫૪૪ વર્ષે રાહગુપ્ત નામને ઠ્ઠો નિવ થયેા. તેણે ત્રિરાશિ મત સ્થાપ્યા. · ને જીવ ' નામા ત્રીજી રાશિનું સ્થાપન કરનાર ગુપ્તાચાર્ય શિષ્ય. બીજું નામ ષડ્ ઉલ્લુક.
૧૩. શ્રી સ્વામી, સિંહગિરિ પાસે ગર્ભ વતી પ્રિયાને ત્યજી, દિક્ષા લેનાર તુંબવનવાસી વિષ્ણુક ધનિગિરના એ પુત્ર થાય, માતાનું નામ સુનંદા અને મામાનું આરક્ષિત. વજ્રને સ્ત્રી‰દના વાર્તાલાપથી જન્મતાં જ જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વી સ્વરૂપ જોતાં જ સંયમ પર પ્રીતિ ચોંટી. રડવાને પ્રયાગ આર્યાં તેથી સુનંદાએ જાતે આહાર નિમિત્તે પધારેલા સ્વ સ્વામીને તે પુત્ર વહેારાભ્યા. સાધ્વીજીના ઉપાશ્રયમાં શ્રાવિકાઓથી પાલન થતા વજ્રવર ત્રણ વર્ષીત થતાં ગજ્ઞાનના અભ્યાસી થયા. કાંતીમાન તે વિદ્યાવત કુવરને જોઇ સૌનું મન ઠરતું; ત્યાં પછી સુનંદાનું હૈયું કેમ ઝાલ્યું રહે! પુત્રને પાછા મેળવવાનું મન થયું. વાત દરબારે પહેાંચી. માહના નાટક એવા જ હાય, છતાં વજ્ર જેવા સમજી સંતાન તે પાછા મળે ? સુનંદા થાકી અને અંતે સમજી. જે માર્ગો, પતિ, ભ્રાતાને, પુત્રે સ્વીકાર્યો એનુ જ એને શરણું પ્રદ્યું. આઠ વર્ષે વજ્રવર મુનિ બન્યા. બાળ છતાં જાણકાર હેાવાથી અલ્પકાળમાં સાધુસમુદાયમાં દિ પામ્યા. દેશપૂર્વ સુધીના અભ્યાસી અન્યા. કેટલીયે વિદ્યા અને લબ્ધિઓને સિદ્ધ કરી લીધી. વહેારવા અર્થે ગયેલાં તે વેળા શ્રાદ્ધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com