________________
વીર–પ્રવચન
[ ૧૧૩
કાવત્રાથી અંધતાને પામ્યા છે તેણે ઘેર પુત્રપણે ઉપન્યા. પાછળથી કુણાલે પાટલીપુત્રમાં પિતા અશાકશ્રી પાસે જઈ રાજ્યની માગણી કરી. સ્નેહવત્સલ પિતા કુણાલના આજ્ઞાંકિતપણા માટે તુમાન હતા એટલે માગણી સ્વીકારતાં ઢીલ નહેાતી; પણ ચક્ષુહીન પુત્ર રાજ્યને કેવી રીતે સાચવી શકશે એજ માત્ર પ્રશ્ન મુંઝવતા, તેથી પુત્રને સવાલ કર્યાં કે-ભાઈ તું રાજ્યને શું કરશે ? કુણાલે જવાબ દીધા ‘મારા પુત્ર તે ભાગવશે ને!’ અશે કે હર્ષિત હૃદયે પૂછ્યું: ‘ હને પુત્ર કત્યારે પ્રાપ્ત થયા ’ કુણાલે કહ્યું ‘ હમણાંજ ‘ (થે!ડા સમયમાં એટલે તરતજ) અરોક કુણાલને છાતી સરસે ચાંપી, તેના લઘુ અ`કને ગાદીપર બેસાડી ‘ સંપ્રતિ ’ એવું નામ સ્થાપન કરી પાટલીપુત્રની ગાદી અણુ કરી.
યૌવનના બાગમાં છુટથી વિહરતા કુમાર એક વેળા રાજમહાલયના ગવાક્ષમાંથી નગરચર્યાં નિરખી રહ્યો છે તેવામાં શ્રી આહસ્તિરિ સમેત શ્રીગૌમત કેવળજ્ઞાન મહાત્સવ નિમેત્તે જઈ રહેલ રથયાત્રા તેની નજરે પડી, સૂરિ પર દૃષ્ટિ પડતાંજ પૂર્વે મે એમને જોયા છે' એવા ઉહાપાહ થયા અને તિસ્મરણ જ્ઞાન થતાં જ સ્વપૂર્વભવ જોયે.. પેાતાનું ભિક્ષુક જીવન અને સૂરિજીના ઉપકાર ચક્ષુ સામે ખડા થયાં. તરતજ મહેલમાંથી નીચે ઉતરી, ગુરૂના ચરણમાં પડયો સ વ્યતિકર નિવેદન કરી સેવકને આજ્ઞા ફરમાવવા પ્રાર્થના કરી. સૂરિજીએ
*
સર્વાં પ્રકારના ખળામાં ધબળ જ શ્રેષ્ટ છે, ' એમ જણાવી ધર્માંની ઉન્નતિ અર્થે જીવન વ્યતીત કરવા સૂચવ્યું. તેઓશ્રીના ઉપશર ગથી રગાયેલા સંપ્રતિરાજે જૈન ધર્મના પ્રબળ ઉદ્યોતકર્યાં.
સંપ્રતિરાજના કાર્યો–સવા લાખ નવિન પ્રાસાદ કરાવ્યા. સવા ક્રોડ જીબિંબ ભરાવ્યાં; તેમાં ૯૫૦૦૦ ધાતુના, બાકીનાં પાષાણના રાતા પીળા, શ્યામને શ્વેતવર્ણી જાણવા. એ હજાર ધર્મશાળા, અગી૨ હાર વાપિકાએ તથા કુંડા બનરાવ્યા. છત્રી હજાર જીર્ણોદ્દાર થયાની વધામણી (ખબર) મળે તે પોતે ‘દાતણ કરે' એવા નિયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com