________________
- ૧૦૦]
વીર-પ્રવચન
પદે રહી કેવળી જીવન ગાળ્યું. એંશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છેલ્લા કેવળી તરીકે મોક્ષે સિધાવ્યા.
શ્રી વીર પછી ચેસઠ વર્ષે તે મુક્તિ પામ્યા ત્યારથી નીચે મુજબ દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ અર્થાત તે પ્રાપ્ત થાય તેવી શક્તિને અભાવ થયે. ૧ મન:પર્યવજ્ઞાન, ર પરમાવધિજ્ઞાન, ૩ પુલાલબ્ધિ જ આહારક શરીર, ૫ ક્ષાયિક, સમ્યકત્વ ૬ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ૭ સુક્ષ્મ સંપ્રરાય ચારિત્ર-૮ યથાખ્યાત ચારિત્ર ૯ કેવલજ્ઞાન ૧૦ મોક્ષગમન.
- એક કવિએ કહ્યું છે કે જંબુકમાર જે ભાગ્યેજ કઈ થયો હશે કે જેને ચેર જેવાને મને અધિકારી બનાવ્યો, અને જેને પામ્યા પછી શીવ સુંદરીને અન્યની ઈચ્છા જ થતી નથી. શ્રી પ્રભવ સ્વામી—
વિદ્યાચળની તળેટીમાં આવેલ જ્યપુર નગરના જયસેન નૃપને પુત્ર. પ્રભવ, લઘુબંધુ વિયધરને રાજ્ય અપાયાથી રિસાઈ જઈ પલ્લીપતિના રહેઠાણમાં જઈ વ. ક્રમશઃ ચોરેને સ્વામી થશે. જનતા એના નામથી ત્રાસવા લાગી. ધાડ પાડતો તે રાજગૃહીમાં જબુકમારને ત્યાં ચોરના સમૂહ સાથે ચોરી માટે જઈ પહોંચે. નવપરણિત નારી સાથેની કુમારની જ્ઞાનપૂર્ણ કથાઓથી બંધ પામે અને ત્યારથી જ જીવન પલટે થે. બાહ્ય ધનની ચોરી મૂકી દઈ અંતર ધનની સંપૂર્ણ ચોરી કરી લીધી. જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ અમૂલ્ય રત્નોનું સ્વામીત્વ પ્રાપ્ત કરી શ્રી વીરની પાટ સૂત્રધાર બ. ૩૦ વર્ષ સંસારમાં, ૪૪ વર્ષ દિક્ષામાં શ્રી જંબુની સેવા પણે અને ૧૧ વર્ષ યુગપ્રધાન તરિકેના ગાળી કુલ આયુષ્ય ૮૫ વર્ષનું ભોગવ્યું. અવસાન સમય નજીક જાણી ગની સારસંભાળ સારું પટનાયક સ્થાપવા પ્રથમ સ્વ સમુદાયમાં ઉપગ મૂક્યો પણ કોઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com