________________
૯૨]
વીર-પ્રવચન
શાસ્ત્રથી જ તેાડી નાખી, પેાતાના કાના, મુખ્ય સુત્રધાર બનાવી લઈ, તેમના જ હાથે સ્વ ઇપ્સિત કાર્યને પાયેા નંખાવ્યા.
રાજગ્રહીના શ્રેણિકભૂપ, વૈશાલીના ચેટકરાજ, અવંતને ચંડપ્રદ્યોત, કૌશાંબીતા શતાનીક, રાજર્ષિ પ્રસન્નચંદ્ર, તેમજ ઉદાયન વગેરે રાજા, અભયકુમાર, મેશ્વકુમાર, નદીષેણુ, આદ્રકુમાર, કુણિક આદિ રાજપુત્રા, તેમજ રૂષભદત્ત, જમાલી, કાલિક, દરાંકદેવ, અંખડ પરિવ્રાજક, સ્કંદ પરિત્રાજક, દશાર્ણભદ્ર, શાલ, મહાશાલ, હલ્લ, વિઠ્ઠલ્લ, શાલિભદ્ર, ધન્યશેઠ, પુન્ય શ્રાવક, રેહણીએ ચાર, કડીઆરા ઈત્યાદિ નામીચા પુરૂષ! પ્રભુશ્રી વીરના શાસનમાં થયા છે અને આત્મ કલ્યાણ સાધ્યા છે. જેમ સાધુવૃંદમાં શ્રી ભૂિતિ પ્રમુખ મૂખ્ય થયા તેમ સાધ્વીસમૂહમાં આ ચંદનબાળા-મૃગાવતી આદિની મુખ્યતા છે જ્યારે શ્રાવક-ગણમાં બારવ્રતને ધરનારા, તેમજ શ્રાવકની અગીઆર ડિમાને વડનારા આણંદ, કામદેવ, ચુલનીપિતા, સુરદેવ, ચુલ્લશતક, કુંડકાલિક, સદૃાલપુત્ર, મહાશતક, નંદનીપિતા, તેતલીપુત્ર, નામા દશ શ્રાવકા સુપ્રસિદ્ધ છે તેવી જ રીતે સુલસા, રેવતી, જયંતિ, તેમજ ઉક્ત શ્રાવક ભાર્યા, પણ નારી સમુદાયમાં અગ્રદે છે. પ્રભુશ્રી મહાવીરદેવના ચતુર્વિધ સંધના એ બધા મુખ્યપાત્રા કહી શકાય. એ સબંધી વિશેષ અધિકાર શ્રી વર્ધમાન દેશના અને કલિકાળ સČજ્ઞ શ્રી હેમચંદ્રસુરિ રચિત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર સ્વ ૧૦ માં આવે છે. લાખા જીવા પ્રભુશ્રીની ઉપદેશઅમીવર્ષાથી નવપલ્લવિત બન્યા છે કે જેની નોંધ લેવાની શક્તિ નથી તેા લેખનીમાં કે નથી તે કાગળમાં.
પ્રભુશ્રી વીર્ અરિહંત થયા, તીર્થંકર થયા બાદ, ભાગ્યે જ એક સ્થાને સ્થિર રહ્યા છે. ઉય આવેલ તીર્થંકર કામ કર્મના મેગે સતત વિહરી, સર્વોત્ર કૈવલ્ય આરિસા દ્વારા નિર્ણીત કરેલ લેક સ્વરૂપનું, કર્મ જાળવું, આત્મધ્યેયનું, યથા સ્વરૂપ, પોતીકી પીયુષ ભરી વાણીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com