SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માન-ન મા स्वचः संयममात्रेग, स्पर्शान् कान् के त्यजन्ति न ॥ मनसा त्यज तानिष्टान् , यदीच्छसि तपःफलम्।।१६॥ ભાવાર્થ –ચામડીના સંયમ માત્રથી સ્પર્શીને કણ છોડતું નથી? ખરેખર તપના ફને ઈચ્છતે હેય તે ઈષ્ટ સ્પર્શીને સનવડે ત્યાગ કર. ૧૬ बस्तिसंयममात्रेण, ब्रह्म के के न विभ्रते ॥ मनसंयमतो धेहि, धीर ! चेतत्फलार्थ्यसि ॥ १७ ॥ ભાવાર્થ–મુત્રાશયના સંયમ માત્રથી કેણ બ્રહ્મચર્ય ધારણ કરતું નથી. ધીર! બ્રહ્મચર્યના ફલની અભિલાષા હોય તે મનને સંયમ કરી તેનું પાલન કર. છે ૧૭ | આ રીતે વધુ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી અધ્યાત્મ કપમનો ચૌદમે અધિકાર વિચાર જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy