SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ “તો ધર્મની છે.” - અ . = : ૧ આ આત્માને અનાદિ અનંતકાળથી લાગેલ કિલષ્ટ કર્મોને દૂર કરવા માટે તપે ધર્મની જરૂર છે ૨ આશારૂપી તૃષ્ણાને છેદવા માટે તપે ધર્મની જરૂર છે. ૩ ઈન્દિરૂપી સર્ષિણને વશ કરવા તપે ધર્મની જરૂર છે. ૪ રસનારૂપી દલાલણને દલાલી કરતાં અટકાવવાને તપે ધમની જરૂર છે. ૫ મનરૂપી મર્કટને કબજે કરવા તપ ધર્મની જરૂર છે. ૬ ચતુર્ગતિથી ત્રાસ પામેલા ભવ્ય આત્માઓને જે પંચમ ગતિમાં જવું હોય તે તો ધર્મની જરૂર છે. ૭ નારકીના અસહા છે જે ન ભેગવવાં હોય તે તપે ધર્મની જરૂર છે. ૮ તિર્યચપણામાં પરવશથી ભૂખ-તૃષ્ણા-તાપાદિ સહન ન કરવા હોય તે તો ધર્મની જરૂર છે. ૯ મનુષ્ય ભવમાં મહદ્ધિક કે શ્રેષિ-ચક્રવતિ, રાજ-રાજે ધરાદિની સંપત્તિ જોઈતી હોય તે પણ તપે ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy