SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવે ત૫ કેને કહેવાય? श्रुति-संयम-मात्रेण, शब्दान् कान् के त्यजन्ति न ॥ હાનિદે, વૈતેy, રાતે સ્થાનિક ૨૨ ભાવાર્થ-કાનના સંયમ માત્રથી કેણ શબ્દોને સાંભવાનું છોડતાં નથી ! પણ ઈષ્ટ અથવા અનિષ્ટ શબ્દ પર થતા રાગદ્વેષને છેડે છે તે જ મુનિ છે. ૧૨ છે चक्षुःसंयममात्रात्के, रूपालोकांस्त्यजन्ति न ॥ इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१३॥ ભાવાર્થ –તેન્દ્રિય માત્ર છ ચક્ષુના સંયમ માત્રથી રૂપને કણ તજતું નથી પરતુ ઈષ્ટ અને અનિષ્ટ રૂપમાં થતા રાગ-દ્વેષને ત્યાગ કરે છે તે જ સાચા મુનિ છે. તે ૧૩ घ्राणसंयममात्रेण, गंधान कान् के त्यजन्ति न ॥ इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१४ ॥ ભાવાર્થ-નાશિકાના સંયમ માત્રથી (જેને નાશિકા નથી અથવા જેને સારી નરસી વાસ આવતી નથી) કેવું ગધને ત્યાગ કરતું નથી ? પણ ઈષ્ટ અથવા અનિષ્ટ ગંધમાં રાગ-દ્વેષને છોડે તે મુનિ છે. ૧૪ जिह्वासंयममात्रेण, रसान् कान् के त्यजन्ति न ॥ मनसा त्यज तानिष्टान्, यदीच्छसि तपःफलम् ॥१५॥ ભાવાર્થ-જીભના સંયમ માત્રથી (જીભ ઝેરી તે જગતું રી) સોને કેણ છોડતું નથી, ખરેખર તપનું ફલ ઈછતા હોય તે તે ઈષ્ટ રસને મનથી ત્યાગ કરે. જે ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy