SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્તમાન-તપ મહામ. तण केहि व अग्गी, लवणजलो वा नईसहस्सेहि ॥ ૧ ૨ વીવો સંદેશો, તિક મહિં | ૨૦ | ભાવાર્થ-ઘાસ તથા લાકડાંવડે જેમ અગ્નિ, હજાર નદીઓ વડે જેમ સમુદ્ર તૃપ્તિ પામતું નથી તેમ આહારવિષયાદિક ગોવડે પણ આ જીવ તૃપ્ત થયે નહિં માટે જ તપ કરવો જરૂરી છે કે ૫૦ થી आहारनिमित्तणं, मच्छा गच्छंति समि पुढविं॥ सचितो आहारो, न खमो मणसावि पत्थेउ ।। ५१ ॥ ભાવાર્થ–આહારના કારણે કરી તંદુલીઓ મચ્છ સાતમી નારકીએ જાય છે, માટે સચિત્ત આહાર મને કરી પણ પ્રાર્થના કરવા ગ્ય નથી તેથી સચિત્તના ત્યાગી મહાત્માઓને તપસ્વી તરીકે ગણવામાં આવે છે એ ૫૧ . સહસાવધાનિ-શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીને હિતોપદેશ સાચી ક્રિયા, સાચું સંયમ, નિમલ તપ કોને કહેવાય તેને માટે શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ અધ્યાત્મક૯પ. હમમાં ચૌદમા મિથ્યાત્વાદિનિરોધ અધિકારમાં ફરમાવે છે કે – कायस्तंभान के के स्युस्तरूस्तंभादयो यताः ॥ शिवहेतुक्रियो येषां, कायस्तांस्तु स्तुवे यतीन् ॥११ ॥ ભાવાર્થ-એક માત્ર કાયને રોકવાથી વૃક્ષdભ આદિ કોણ કોણ સંયમી નથી, પરંતુ જેઓની કાયા મોક્ષપ્રાપ્તિની શિયાના કારણમાં ઉદ્યમવંત છે, એવા મુનિની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૧૧ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy