________________
શ્રી વખત મારા पहसयमेगपडेणं, एगेण घडेण घडसहरसाई॥ जं किर कुणति मुणिणो, तवकप्पतरुस्स तं खु फलं ॥९॥
ભાવાર્થ –મુનિજને જે એક પટ(વસ્ત્ર)વડે સેંકડો પટ–વસ્ત્રો કરે છે. અને એક ઘટ–ભાજનવડે હજારે ઘટભાજન કરે છે તે નિએ તપ-રપ કલ્પવૃક્ષનું જ ફલ છે ૯
अनिआणस्स विहिए, तबस्स तविअस्स किं पसंसामो ॥ किजइ जेण विणासो, निकाइयाणं पि कम्माणं ॥१०॥
ભાવાર્થ-જેના વડે નિકાચિત કર્મોનો પણ વંસ કરી શકાય છે એવા યથાવિધ નિયાણું રહિત વિધિપૂર્વક કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ? | ૧૦ |
अइदुक्कर-तवकारी, जगगुरुणा कन्हपुच्छिएण तया ॥ वाहरिओ सो महप्पा, समरिजओ ढंढणकुमारो ॥११॥
ભાવાર્થ-અઢાર હજાર મુનિઓમાં અતિ દુષ્કર તપ કરનાર કયા સાધુ છે? એમ કૃષ્ણ એકદા પૂછયે છતે શ્રી નેમિ-પ્રભુએ જે મહાશયને વખાણ્યા તે મહાત્મા ઢઢણમુનિ (સદાય) સ્મરણીય છે કે ૧૧ છે પલિવ સત્તળ, હળr[ r]ffહાવીરનિરિવા તુમામાદ નિરો, grગો મારિગો સિદ્ધો ૨૨
ભાવાર્થ –પ્રતિદિવસ (ભૂતાવેશથી ) સાત સાત જણને વધ કરીને છેવટે વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. અને જે ઘરદુષ્કર અભિગ્રહ પાળવામાં ઉજમાલ થયે તે અર્જુનમાલી મુનિ સિદ્ધિપદ પામ્યા છે ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com