________________
શીત૫મુલાક-સાથે.
ભાવાર્થ –છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરનારા, અક્ષીણ મહાનસ લબ્ધિના ભંડાર પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામી જયવંત વર્તે છે ૪ सोहइ सणंकुमारो, तबबलखेलाइलद्धिसंपन्नो । निट्ठअ खवडियंगुलिं, सुवन्नसोहं (कंति) पयासंतो ॥५॥
ભાવાર્થ –વડે ખરડેલી આંગલીને સુવર્ણ જેવી શોભીતી કરનાર, તબલથી ખેલાદિક લબ્ધિ પામેલા એવા સનકુમાર રાજર્ષિ શેભે છે. . પ .
-મ--મળી, જૈમિળ ધાયારૂ ર જ વવા काऊण वि कणयंपिक, तवेण सुद्धो दृढप्पहारी ॥६॥
ભાવાર્થ:–ગાય, બ્રાહ્મણ, ગર્ભ અને ગર્ભવતી બ્રાહ્મણ ઈત્યાદિક ચાર મહાઉગ્ર પાપને કર્યા છતાં દ્રઢપ્રહારી તપસેવનવડે સુવર્ણની પેરે શુદ્ધ થયા છે ૬ पुवभवे तिब तवो, तविओ जं नंदिसेणमहरिसिणा । वसुदेवो तेण पिओ, जाओ खयरी-सहस्साणं ॥७॥
ભાવાર્થ –પૂર્વજન્મમાં નદિષેણ મહર્ષિએ જે તીવ્ર તપ કર્યો હતો, તેના પ્રભાવથી વસુદેવ (શ્રી કૃષ્ણના પિતા) હજાર વિદ્યાધરીના પ્રિય પતિ થયા ૭
देवावि किं करतं कुणंति कुलजाइ विरहिआणपि ॥ તર-મંત–પમા, સિકસ વ હિસિસ | ૮ |
ભાવાર્થ –તીવ્ર તપ મંત્રના પ્રભાવથી હરિકેશનલ રાષિની પેઠે કુલ અને જાતિહીન હોય તે પણ (તેમની) દેવતાઓ સેવા ઉઠાવે છે . ૮ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com