________________
શ્રી તપપ૬ની પૂજા.
સર્વ મંગલમાં પહેલું મગલ, વરણુવીયું જે ગ્રંથે; તે તપપદ ત્રિહું કાળ નમીજે, વર સહાય શિવપંથેરે, વિકા॰ ૫ ઈમ નવપદ થુણુતા તિહાં લીનેા, હુ તન્મય શ્રીપાળ; સુજસવિલાસે ચેાથે ખડે, એહ અગ્યારમી ઢાળ રે. ભવિકા
२२३
ઢાળ
ઇચ્છારાધે સંવરી, પરિણતિ સમતા ચગે રે;
તપ તે એહિ જ આતમા, વતે નિજગુણુ ભાગે ૨. વી૨૦ ૧ આગમ આગમતણા, ભાવ તે જાણા સાચા રે, આતમભાવે થિર હાજો, પરભાવે મત રાચેા રે. વીર૦ અષ્ટ સકળ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તિમ નવપદ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી ૨. વી૨૦ ૩ ચાગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણા ૨; એહુતળું અવલંબને, આતમધ્યાન પ્રમાણેા રે. વીર૦ ઢાળ ખારમી એહવી, ચેાથે ખડે પૂરી રે; • વાણી વાચક જશતણી, કાઇ નયે ન અધૂરી રૅ. વી૨૦ ૫
...
૨
૪
કાવ્ય
વિમલકેવલભાસનભાસ્કર', જગતિ જ તુમહાદયકારણમ્ ; જિનવર બહુમાનજāાઘત:, શુચિમના: સ્નેપયામિ વિશુધ્ધયે. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલ દેવે વિમલ કલશનીરે; આપણાં કમલ દૂર કીધાં, તેણે તે વિષુષ ગ્રંથે પ્રસિધ્ધા ૨ હ ધરી અપ્સરા વૃદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ પાવે; જિહાં લગે સુરગિરિ જ ખૂ દીવા, અમતણા નાથ દેવાધિદેવા, અમતણા નાથ જીવાનુજીવેા. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com