________________
શ્રી વમાન તા મહાત્મ્ય
આ ડી શ્રી પરમપુરુષાય પરમાત્મને પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે સિધ્ધચક્રાય શ્રીતપ:પદાય જલ ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષત' નૈવેદ્ય ફલ' યજામહે સ્વાહા, આ હી નમા તવસ કહી તપ:પદની પૂજા કરવી.
૪
3
૫, શ્રી પદ્મવિજયકૃત તપપદની પૂજામાંથી શ્રી તપપદની પૂજા,
દુહા.
દૃઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘાર; તાપણુ તપના પ્રભાવથી, કાઢયાં ક કઠાર. ૧
ઢાળ
પુરુષાત્તમ સમતા છે તાહરા ધટમાં-એ દેશી તપ કરીયે સમતા રાખી ઘટમાં-તપ કરીયે૦
।.
તપ કરવાલ કરાલ લે કરમાં, અડીયે ક્રમ અરિભટમાં તપ૦ ૧ ખાવત પીવત મેાક્ષ જે માને, તે શિરદાર બહુ જે એક અચરજ પ્રતિસ્રોતે તરતાં, આવે ભવસાયર કાલ અનાદિકા કમ સંગતિથે, જીવ પડિયા જવું ખટપટમાં. ત૫૦ ૪ તાસ વિયાગ કરણ એ કરણ, જેણે નિત્ર ભમીયે ભવતટમાં, તપ૦ ૫ હાય પુરાણુ તે કર્મ નિર, એ સમ નહિ સાધન ઘટમાં, તપ૦ ૬ ધ્યાન તપે સવ કર્મ જલાઈ, શિવવધ વરિયે અટપટમાં, તપ૦ ૭
જટમાં. તપ૦ ૨ તટમાં. ત૫૦ ૩
દુહા.
વિદ્મ ટળે તપ ગુણુથકી, તપથી જાય વિકાર, પ્રશસ્યા તપ ગુણુથકી, વીરે ધન્ના અણુગાર. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com