________________
શ્રી ત૫ પદની પૂજા.
હિયે જાસ મહિમાથકી લબ્ધિ સિદ્ધિ, આવાંછકપણે કર્મ આવરણ શુદ્ધિ તપે તેહ તપ જે મહાનંદ હેતે, હોયે; સિદ્ધિસીમંતિની જિમ સંકેતે. ૨ ઈમ નવપદકેરા ધ્યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણરત્નધામા, નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના.
માલિનીવૃત્ત. ઈમ નવપદ ધ્યાવે પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે દેવ નરભવ પાવે, જ્ઞાનવિમલ ગુણ ગાવે સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત શમાવે વિશ્વ જયકાર પાવે. ૧
ઈતિ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત શ્રી સિદ્ધચક સ્તવના સમાપ્તા.
ઢાળ-ઉલાલાની દેશી.
ઈચ્છારાધન તપ નમે, બાહા અત્યંતર ભેદેજી; આતમસત્તા એકતા, પરપરિણતિ ઉછેદેજી. (ઉલાલે) ઉછેદ કર્મ અનાદિ સંતતિ જેહ સિદ્ધપણું રે,
ગ સંગે આહાર ટાળી ભાવ અયિતા કરે, અંતરમુહૂરત તત્વ સાધે સર્વ સંવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટ ભાવે કરે તપગુણ આદરી. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com