________________
શ્રી વર્ધમાન તપ મહસ્ય. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયગણિકત નવપદની પૂજામાંથી
શ્રી તપદની પૂજા.
કાવ્યું. કમ્મદ્રુમમૂલણકુંજરસ, નમે નામે તિવતભરસ્સ
માલિનીવૃત્ત. ઈય નવપયસિદ્ધ લદ્ધિવિજજાસમિદ્ધિ, પડિયસુરવગું હીતિહાસમÍ; દિસવઈ સુરસારં ખેણિપીઢાવયા, તિજયવિજયચકક સિદ્ધચકર્ક નમામિ. ૧ વિકાલિકપણે કર્મ કષાય ટાળે, નિકાચિતપણે બાંધિયાં તેહ બાળે, કહ્યું તેહ તપ બાહા અંતર દુભેદે, ક્ષમા યુક્ત નિહેતુ દુર્ગાને છેદે. ૧
૧ બીજી પ્રતને વધારે. અગલઢણુ નિબંધણસ, દુસજઝઅથાણુ ય સાહણસ, કર્મકાષ્ઠ પ્રતિજાલવા, પરતક્ષ અગ્નિ સમાન; તે તપપદ પૂજે સદા, નિર્મળ ધરીયે ધ્યાન,
(બાકી સરખું) નિર્લોભી ઈચછાતણે, રોધ હેય અવિકાર, કર્મ તપાવણ તપ કહ્યો, તેહના બાર પ્રકાર. જેહ કષાયને શેષ, પ્રતિસમય ટાળે પાપ,
તે તપ કરીયે નિર્મળે, બીજે નનુ સંતાપ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com