________________
થી ત૫૫દની પૂજા
કનકકેતુનરેંદ્ર ઈવાનિશ,
સૃજતિ યઃ સ ભવેત્ ત્રિજગત્પતિ: ૧ મંત્ર- હીં શ્રૉ પરમ૦ શ્રીમતે તપસે જલાદિકં યજામહે સ્વાહા
શ્રી વિજયાનંદસૂરિ( આત્મારામજી )કૃત વીશ સ્થાનકની પૂજામાંથી શ્રી ત૫૫દ પૂ.
ઉપશમરસયુત તપ ભલું, કામ નિકંદનહાર કર્મ તપાવે ચીકણું, જય જય સુખકાર. ૧
રાગ બિહાગ-તાલ દીપચંદી. - યુ સુધરે રે સુજ્ઞાની અનઘ તપ યું સુધરે છે. એ આંકણી કર્મ નિકાચિત છિનકમેં જારે, નિંર્દભ તપ મન આની. અનઘ૦૧ અજુનમાળી દઢપ્રહારી, તપશું ધરે શુભધ્યાની. અનઘ, ૨ લાખ ગ્યારહ અસ્સી હજારહ, પંચ સય ગિને જ્ઞાની. અનઘ૦ ૩ ઈતને માસ ઉમંગ તપ કીને, નંદન જિનપદ હાની. અનઘ૦ ૪ સંવત્સર ગુણરત્ન પીને, અતિમુક્ત સુખખાની. અનઘ૦ ૫ ચૌદ સહસ મુનિવરમેં અધિકે, ધન ધનને જિનબાની. અ. દર કનકકેતુ તપ શુદ્ધ પદ સેવી, આતમ જિનપદ દાની. અનઘ૦ ૭
કાવ્ય–અતિશયાદિ. મંત્ર- હી શ્રી પરમ તપસે જલાદિકં યજામહે સ્વાહા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com