________________
શ્રીવહુ માન તા મહાત્મ્ય
સુરસુખ શિવસુખસુ લહું તેને, મંગળમાળા નિત વરીએજી–સ. સચિત પાપ કરમ ક્ષય જાયે, નિ`ળ ચેતનને કરીએજી
સમ૦ ૩
૧૮
રત્નકનક મુક્તાવલી રૂડા, સિદ્ઘનિક્રીડિત મન ધરીએજી-સમ૦ વધુ માન તપ પૂરવભવ કરી, પાંડવજયકમળા વરીએજી.
સમ૦ ૪
નંદન મુનિ એક લાખ વરસ લગે,માસખમણ પારણ્ ́ કરીએજી. સમ નારકી કેડિ વરસે અલ ટાળે, તેટલુ અઠ્ઠમ તપ કરીએજી. સમ૦ ૫ દુષ્ટ કરમતરુ ભજન ગજ સમ, દુવિહા તપવિધિ આચરીએજી-સમ॰ ઇહું પરલેાક આશંસા છાંડી, હેતે ભવસાગર તરીએજી. સમ૦ ૬ વિષ્ણુકુમારાદિક મહાતપસી, ખંધક સમતા અનુસરીએજી-સમ॰ ચાદ સહુસ અણુગારમાં ધારી, ધન ધન્ના મુનિ ઉચરીએ.
સમ૦ ૭.
સનત્કુમાર બાહુબળી ગાતમ, વિશલ્યા તપ દુ:ખ હરીએજી-સમ૰ સાઠે હજાર વરસ આંબિલતપ, સુંદરી શિવસુખડાં વરીએજી. સમ૦ ૮
તપ પદ સેવી કનકકેતુ મુનિ, તીર્થંકર પદ્મ અનુસરીએજી-સમ॰ તસ પદ પદ્મની સેવના કરીને, રૂપવિજય શિવસુખ વરીએજી.
સમ૦ ૯
કાવ્ય.
ઇતિ ચતુર્દ શમાઢું તકિતત:, પદમન તસુખાદયદાયકમ્ ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com