________________
થી ત૫ પદની પૂજા.
ષભેદ બાહેર તપના પ્રકાશ્યા, અત્યંતર ષભેદ; બાર ભેદે તપ તપતાં નિર્મળ, સફળ અનેક ઉમેદ.
હા પ્રાણી-ત૫૦ ૬ કનકકેતુ એ પદને આરાધી, સાધી આતમકાજ; તીર્થકરપદ અનુભવ ઉત્તમ, સોભાગ્યલમી મહારાજ,
હે પ્રાણું–તપ૦ ૭
પં. શ્રી રૂપવિજયકૃત વીશ સ્થાનકની પૂજામાંથી
શ્રી તપદની પૂજા
દુહા. કર્મ તપે તપ જેગથી, તપથી જાય વિકાર, ભાવમંગળ તપ જિન કહે, શિવસુખને દાતાર. ૧ બાહા અત્યંતર તપ તપ, જપે સદા જિન જાપ; લબ્ધિવંત મહિમાનીલે, ટાળે સંચિત પાપ. ૨
ઢાળ ચોદમી. ના કરીએજી ને ના કરીએ, નિગુણુશું રે કેડે ના કરીએ-એ દેશી. તપ કરીએજી નિત તપ કરીએ, સમતાશું રે ઘટમાં તપ કરીએ, ભવસાયર જિમ ઝટ તરીએજી, સમતાંશુરે ઘટમાં તપ કરીએ.
એ ટેક. તપથી વિઘનપરંપરા જાએ, સુર નર આણું શિર ધરીએજી.
સમ૦ ૧ કામશમન ને ઇંદ્રિદમનતા, નિત મંગળમાળા વરીએજી-સમઅદ્ધિ સિદ્ધિ નવનિધિ ઘર આવે, સાતે સુખનિત અનુસરીએજી
સમ૦ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com