________________
ક
શ્રી વર્ધમાન તા મહાત્મ્ય
શ્રી વિજયલક્ષ્મીસૂરિષ્કૃત વીશ સ્થાનકની પૂજામાંથી શ્રી તપપદની પૂજા.
દુહા.
કર્મ તપાવે ચીકણાં, ભાવમગળ તપ જાણુ; પચાશ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણુખાણું. ઢાળ ચૌદમી.
અળગી રહેને, રહેને, રહેને અળગી રહેતે-એ દેશી. તપપદ્મને પૂછજે હૈા પ્રાણી તપપદને પૂછજે—એ આંકણી. સર્વ મંગળમાં પહેલું મંગળ, કનિકાચિત ટાળે; ક્ષમા સહિત જે આહારનિરીહતા, આતમ ઋદ્ધિ નિહાળે. હા પ્રાણી-તપ-૧
તે ભવ મુક્તિ જાણે જિનવર, ત્રણ ચઉ જ્ઞાને નિયમા; તાયે તપ આચરણા ન મૂકે, અનંતગુણ્ણા તપ મહિમા. હા પ્રાણી—ત૫૦ ૨. પીઠ અને મહાપીઠ મુનીશ્વર, પૂરવભવ મલ્ટિજિનને; સાધ્વી લખમણા તપ નવ ફળીયા, દંભ ગયા નહિં મનને. હા પ્રાણી-તપ૦ ૩ અગીયાર લાખ ને એંશી હજાર, પાંચસે પાંચ દિન ઊણા; નંદન ઋષિચે માસક્ષમણ કરી, કરી, કીધાં કામ સ’પુન્ના. હા પ્રાણી—તપ૦ ૪
તપ પિયા ગુણુરત્નસંવત્સર, ખધક ક્ષમાના દરિયા; ચૌદ હજાર સાધુમાં અધિકા, ધન્ના તપદ્ગુણ ભરિયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હા પ્રાણી-તપ ૫
www.umaragyanbhandar.com