________________
શ્રી સિદ્ધ પદની પૂજા.
રાગ-રવી તથા કાફીમેં ગઝલ મુખ બોલ જરા યહ કહદે ખરા–યહ ચાલ, ટુક જ જરા મન લાય ખરા, સિધ્ધ ઔર નહીં તૂ ઔર નહી
ટુક અંચલી. અતિ પૂજ ખરા સિધ્ધચક્ર ધરા, નિજ કારણ માન અભંગવરા; જબ પૂજા કરે સબ પાપ ઝરે, સિધધ ઔર નહીં હૂં ઔર નહીં. ૧ ઉપાદાન તૂહી સિદ્ધરૂપ વહી, હૈ નિમિત્ત ખરે સિધચક્ર મુહીં; જબ ધ્યાતા ધ્યેય અરુ ધ્યાન મિલે, સિધ ઔર૦ ૨ બંધન છેદ અસંગ લહી, ગતિ કારણ પૂર્વપ્રયાગ કહી; જબ ગતિ પરિણામકા રાગ ગહે, સિધ ઓર૦ ૩ એક સમય ગતિ ઊર્વ કરી, થિરરૂપ ભયે સબ વિઘ જરી; જબ તિસે તિ મિલે સુઘરી, સિધ્ધ ઔર૦ ૪ નિર્મળ સિધશિલાથી સહી, એક પણ લેકને અંત કહી, જબ સાદિ અનંત સ્વરૂપ ગહી, સિધ આર૦ સુખકી ઉપમા જગમેં હિ નહીં, તિણ કેવલજ્ઞાની શકે ન કહી, જબ સહજ સમાધિકે રંગપગે, સિધ ર૦
૬ રૂપાતીત સ્વભાવ ધરે, શુદ્ધ કેવલજ્ઞાન હિ દર્શ વરે, જબ આતમરામ આનંદ ભરે, સિધ્ધ ર૦
૭ કાવ્ય-અખિલવસ્તુવિકાશનભાસ્કર મંત્ર–ૐ હી શ્રી પરમપુરુષાય યજામહે સ્વાહા, सिद्धपयं झायंता, के के सिवसंपयं न.संपत्ता । सिरिपुंडरियपडव-पउममुणिंदाइणो लोए ॥१॥ ભાવાર્થ-સરળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com