SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી વર્ધમાન તપે મહાભ્ય શ્રી વિજયાનંદસરિ( આત્મારામજી કૃત નવપદની પૂજામાંથી શ્રી સિદ્ધપદની પૂજા. દુહા. અલખ નિરંજન અચર વિભુ, અક્ષય અમર અમાર; મહાનંદ પદવી વરી, અવ્યય અજર ઉદાર. ૧ અનંત ચતુષ્ટય રૂ૫ લે, ધારી અચલ અનંગ; ચિદાનંદ ઈશ્વર પ્રભુ, અટલ મહોદય ચંગ. ૨ અષ્ટ કર્મક ક્ષય કરી, ફિર નહિ જગ અવતાર, સિદ્ધ બુદ્ધ સતરૂપ હી, શિવરમણ ભરતાર, ૩ નિજ સ્વરૂપ જાને બિનુ ચેતન-યહ ચાલ. સિદ્ધ સ્વરૂપ જાને બિનુ ચેતન, મિટે નહીં જગકા ફેરા સહુ કુમત વિહંડી છાંડ દે, મમતા રંડીકા ડેરા. સિદ્ધ૦-૧ વિભાગોન હીં ચરમ દેહસે, જ્ઞાનમય આતમકેરા , નિરાવરણ હી તિ નિરાબાધ, અવગાહન વિભુ તેરા. સિદ્ધ ૨ સકલ કર્મમલ દૂર કરીને, પૂરણ અડગુણ લે સંગી; નિજ ગુણપયોયે બોલતે, જિનમતમેં હી સતભંગી. સિદ્ધ૦ ૩ સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાલ સ્વભાવે, સ્વપર સત્તા ગિન જ્ઞાની; નિજગુણ હી અનંત શક્તિ, વ્યક્તિ કર મનમાની. સિદ્ધ૦ ૪ એક અનેક સઆદિ અનાદિ, અંતરહિત જિનવર વાની, નિજ આતમરૂપે અજ અમલ, અખંડિત સુખખાની. સિદ્ધ૦ ૫ 2. ચી . પ્રદેશાંતર ફરસે નહિ, એક સમય ગતિ જાસ, સદાનંદમય આતમા, પાવે શિવપુર વાસ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy