________________
શ્રી સિદ્ધપદની પૂજા.
સિદ્ધ કે યુદ્ધ કે સ્વામી નિજરામી કે,
હાં રે વાલા પ્રણમા નિજગુણકામી રે; ગુણુકામીગુણુકામી ગુણવતા, જે વચનાતીત હુઆ ૨. ૧ એ આંકણી
૧૩
ક્ષાયક સમિત ને અક્ષય સ્થિતિ, જેહ અરૂપી નામ; અવગાહન અગુરુલઘુ જેહની, વીય અનંતનુ ધામ કે, સિદ્ધ॰ ૨ ઈમ અડ કર્યાં અભાવે અડ ગુણુ, વળી ઇગતીસ કહેવાય; વળી વિશેષે અનંત અનંત ગુણ, નાણુ નયણુ નિરખાય; નિત્ય નિત્ય વંદના થાય કે સિદ્ધ૦ ૩
દુહા.
જિહાં નિજ એક અવગાહના, તિહાં નમ્ર સિદ્ધ અને ત; સિત દેશ પ્રદેશને, અસંખ્યગુણા ભગવત.
ઢાળ ચાથી-રાગ કાગ.
સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનદી. સિદ્ધ લેાકાલાક લહે એક સમયે, સિદ્ધિવધૂ વરકત પ્રાણી અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાક્રિકવત. પ્રાણી ૧ વણું ન ગંધ ન રસ નહિ ફ્સ ન, દીર્ઘ હસ્વ ન હુંત; પ્રાણી નહી સૂક્ષ્મ બાદર ગતવેદી, ત્રસ થાવર ન કહુંત. પ્રાણી॰ ૨ કેાહી અમાની અમાયી અલેાભી, ગુણ અનંત ભદત; પ્રાણી પદ્મવિજય નિત્ય સિદ્ધ સ્વામીને, લળી લળી લળી પ્રણમત. પ્રાણી ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com