________________
શ્રી વર્ધમાન તપે મહાત્મ્ય
૧૨
નિર્મળ સિદ્ધશિલાની ઉપર, જોયણ એક લેાગત, સાદિ અનંત તિહાં સ્થિતિ જેની, તે સિદ્ધ પ્રણમા સત રે.
ભવિકા૦ ૩
જાણે પણ ન શકે કહી પરગુણ, પ્રાકૃત તેમ ગુણુ જાસ, ઉપમા વિષ્ણુ નાણી ભવમાંહે, તે સિદ્ધ દીચેા ઉચ્છ્વાસ રે.
ભવિકા॰ ૪
ન્યાતિસુ જ્યાતિ મળી જસ અનુપમ, વિરમી સકળ ઉપાધિ, આતમરામ રમાપતિ સમા, તે સિદ્ધ સહેજ સમાધિ રે
વિકા॰ ૫
ઢાળ
રૂપાતીત સ્વભાવ જે, કેવળ દૃસણુ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હૈયે સિદ્ધ ગુણખાણી રે.
વીર જિજ્ઞેસર ઉપદેશે
કાવ્ય—વિમલ॰ મંત્ર- હી શ્રી
પં. શ્રી પદ્મવિજયજીકૃત નવપદની પૂજામાંથી શ્રી સિદ્ધપદની પૂજા.
દુહા.
સિદ્ધ-સ્વરૂપી જે થયા, ક મેલ સવિ ધાય; જેઠુ થશે ને થાય છે, સિદ્ધ નમા સહુ કાય.
ઢાળ ત્રીજી—પારી રે તિનું ફૂલ સરગથી—એ દેશી. નમે સિદ્ધાણુ હવે પદ ખીજે, જે નિજ સંપદ્મ વરીયા, જ્ઞાન દર્શન અનંત ખજાના, અવ્યાબાધ સુખ દરિયા કે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com