SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધ પદની પૂજા. ૨૧૧ વિભાગનદેહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશા સદાનંદ સૌખ્યાશ્રિતા તિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા. ઢાળ-ઉલાલાની દેશી. સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપો છે; અવ્યાબાધ પ્રભુતામયી, આતમસંપત્તિ ભૂપ છે. ૧ ઉલાલો-જેહ ભૂ૫ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી; સ્વદ્રવ્ય ક્ષેત્ર સ્વકાલ ભાવે, ગુણ અનંતા આદરી; સ્વ-સવભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સાધન પર ભણી; મુનિરાજ માનસહંસ સમવડ, નમે સિદ્ધ મહાગુણું. પૂજા, ઢાળ. સમયપએ સંતર અણફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પહોંતા, સિદ્ધ નમે તે અશેષ રે. ભવિકા ૧ પૂર્વપ્રયાગ ને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઊર્ધ્વગતિ જેહની, તે સિદ્ધ પ્રણમે રંગ રે. ભવિકા ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy