________________
'
બુદ્ધા.
૧
વદ્ધમાન તપ મહાભ્ય. ભુજંગપ્રયાતવૃત્તમ. કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વાગ્યા; નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા,
થયા પાર પામી સદા સિદ્ધબુદ્ધા. મુકાયે ભવસહસ(બ્રમણ)થી, સિદ્ધ ભથું નમસ્કાર, ભાવે જેહ કરે ભવિક, બધિલાભ વિસ્તાર. ૬. સુરતરુ અસુરાદિતણા, સુખ સઘળાએ મેલી, તેહ થકી શિવમુખતણી, અનંતી ગુણ છે કેલી. ૭ જિણે અમૃત રસ ચાખીયે, બીજે રસ ન સહાય તિમ શિવસુખ જાયે જિણે, બીજા ના વેદાય. ૮ જિહાં એક સિદ્ધાતમા, તિહાં અનંતા હોય, પણ અમૂર્ત પણાથકી, બાધા ન લહે કેય. સિદ્ધતણ અવગાહના, તીન સયા તેતી ધનુષ વિભાગે અધિક, કહી ઉત્કૃષ્ટી ઇશ. ૧૦ ઊણા હાથ વિભાગથી, ચાર હાથ ગણું લેય; સિદ્ધતણી અવગાહના, મધ્યમ ભાખી એહ. ૧૧ જઘન્ય સિદ્ધ અવગાહના, અષ્ટાંગુલ એક હાથ કૂર્મપુત્રાદિતણા, ઈમ કરી શ્રી જગનાથ. ૧૨ સિદ્ધધ્યાનથી જીવના, જાયે દુષ્કૃત કોટિ જિમ અમૃતના બિંદુથી, જાય તીવ્ર વિષચેટિ. ૧૩ પ્રતિબિંબિત નિજ આત્મણ્યું, સિદ્ધ નિહાળે જેહ,
ત્રિજગ પૂજ્યપદ સંપદા, તતખિણ પામે તેહ. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com