SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધ પદની પૂજા કાવ્ય-અતિશયાદિ મંત્ર- હું શ્રી પરમ શ્રીમતે સિદ્ધાય જલાદિક યજામહે સ્વાહા. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશેવિજયગણિવિરચિત નવપદની પૂજામાંથી શ્રી સિદ્ધપદની પૂજા કાવ્યું સિદ્ધાણમાણ દરમાલયાણું, નમે નમેણુતચઉઠયાણું. ૧ બીજી પ્રતને વધારે સમગમ્મક કારગાણું, જમૅ જરાદુખનિવારગાણું. બીજી પૂજા સિદ્ધની, કીજે દિલ ખુશીયાધ; અશુભ કર્મ દરે ટળે, ફળે મને રથમાલ. ૧(બાકી સરખું.) સકળ કર્મના કલેશથી, મૂકાણું મહાભાગ; ચિદાનંદમય શાશ્વતા, લાગે કઈ ન ડાગ ૧ લોક અગ્રક્ષેત્રે રહ્યા, લહી અનંતી ઋદ્ધિ, ભસ્મ કિયા બાળી કરમ, પરમ આતમા સિદ્ધિ ૨ કરવું સ્મરણ ધ્યાન તસુ, પ્રતિમા વંદન તાસ નામ જાપ પૂજન હવણ, કરીયે ધરી ઉલ્લાસ. ૩ અવર્ણવાદ આશાતના, વરજી નર સુવિવેક સદા ભકિત કરવી ભલી, ધરી મનમાંહિ ટેક. ૪ અરિહંત પણ જેહને નમે, આઠ કર્મકૃત નાશ; પર ભેદ છે સિદ્ધના, કુણ સમરે નહિ તાસ? ૫ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy