SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન તપે મહાભ્ય. અંધ ઉદય ઉદીરણું રે, સત્તા કર્મ અભાવ રે, શિવ ઊર્ધ્વગતિ કરે સિદ્ધજી રે, પૂર્વપ્રયાગ સદ્ભાવ ૨. શિવ૦ ૪ ગતિ પારિણમિક ભાવથી રે, બંધન છેદન ગ રે શિવ૦ પરંતર અણુફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે, શિવ ચરમ વિભાગ વિશેષથી રે, અવગાહન ઘન કીધ ૨. શિવ૦ ૬ સિદ્ધ-શિલાની ઉપરે રે, જ્યોતિમાં જ્યોતિ નિવાસ રે, શિવ૦ હસ્તિપાલ પરે સેવતાં રે, સૌભાગ્યલક્ષમી પ્રકાશ રે. શિવ૦ ૭ પં શ્રી રૂપવિજયકૃત વિશ સ્થાનકની પૂજામાંથી શ્રી સિદ્ધપદની પૂજા, દૂહા. સકલ વિભાવ અભાવથી, પ્રગટ્યો શુદ્ધ સ્વભાવ, શેયથી જ્ઞાન અનંત જસ, તે સિદ્ધ નમે ધરી ભાવ. ૧ અનંત જ્ઞાન દરશન ધણી, રૂપ બળ જાસ અનંત, સાદિ અનંત સુખ અનુભવે, નમો સિદ્ધ ભગવંત. ઢાળ બીછ–(રાગ આશાઉરી) દીપપૂજન ભવિ ભાવ ધરીને-એ દેશી, નમો સિદ્ધ મહાઉપકારી, અવિકારી અણહારી રે, દેહ અભાવે પણ ગુણધારી, જાઉં હું બલિહારી રે. નમો ૧ પણ ગુણ વરણ વિરામથી પ્રગટ્યા, રસથી પણ તિમ હોય રે, ગધસંબંધ રહિત દેય જાણે, ફરસનામ અડય છે. નમો ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy