________________
શ્રી સિદ્ધ પદની પૂજા. કાર્યવાહી કર્યા વગર કોઈપણ આત્મા અરિહંતપદ પ્રાપ્ત કરી શકતા નથી.
૨૫ આરાધ્ય પદમાં બિરાજમાન અરિહંત અરિહંતપદની પ્રાપ્તિ કરાવતા નથી, પરન્ત તેઓની આરાધના દ્વારાએ જ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે.
૨૬ આરાધક અને આરાધ્ય પદ વચ્ચેનું અંતર તોડનારી ચીજ આરાધના છે.
૨૭ આરાધનાના અપૂર્વ બલે આરાધ્ય પદાદિ અરિહંતપદોને આરાધકો પામ્યા છે, એમાં શંકાને સ્થાન જ નથી.
શ્રી વિજયલમસૂરિકૃત વિશ સ્થાનકની પૂજામાંથી
શ્રી સિદ્ધપદની પૂજા
ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટ કર્મમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ. ૧
ઢાળ બીછ-ગુણ રસિયા-એ દેશી. શ્રી સિદ્ધપદ આરાધિ રે, ક્ષય કીધાં અડકમ રે, શિવ વસિયા. અરિહંતે પણ માનિયા રે, સાદિ અનંતસ્થિતિ શમે છે. શિવ૦૧ ગુણ એકતીસ પરમાતમા રે, તુરિય દશા આસ્વાદ રે શિવ એવભૂતયે સિદ્ધ થયા રે, ગુણગણુને આલાદ . શિવ૦ ૨ સુરગણ સુખ વિહું કાળના રે, અનંતગુણું તે કીધ રે, શિવ, અનંત વગે વાગત કર્યો છે, તે પણ સુખ સમીધ ૨. શિવ૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com