SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધ પદની પૂજા. વેદ ખેદ તજી ગુણ ત્રણ પાયા, અશરીરી સેાહાયા રે; અરુહુ અસ’ગી નિજગુણુર'ગી, એ એકતીસ ગુણુરાયા રે. નમેા૦ ૩ અરિહંતને પણ માન્યપણે જે, અષ્ટકરમથી ન્યારા રે; રૂપાતીત દશા જે પાયા, રહે સ'સારને પારા રે. નમા॰ ૪ જાતિ જરા રુજ મરણુ ન વેદન, અકલ અચળ અવિકારી રે; પૂર્ણાનંદ પરમપદ ભાક્તા, અનંત ચતુષ્ટયધારી રે. નમે૦ ૫ २०७ અંધ ઉદય ઉદીરણુ સત્તા, કરમ ભરમ સિવ ટારી રે; સમય પએસતર અણુફૅરસી, વરિયા શિવવ ુ સારી રે. નમા૦ ૬ પંદર ભેદે સિદ્ધ વિચારી, જાપ જપા હિતકારી રે; શ્રી સિદ્ધાચળ પમ્મુહા તીરથ, પૂજો સિદ્ધ સંભારી રે. નમા॰ ૭ સમેતશિખર અýદ અષ્ટાપદ, વૈભાર ને ગિરનાર રે; ‘નમેા સિદ્ધાણું’ જપિચે તીરથે, હાયે સિદ્ધ નિરધાર રે, નમે।૦૮ હસ્તિપાલનૃપ એ પદ સેવી, હુ વિદેહે જિનેશ રે; તસપદ પદ્મવિજય પદદાઈ, દિયે ચિદ્રૂપ વિશેષ રે. નમે૦ ૯ કાવ્ય. યદ્દી કાલસુ નિકાચિતમ ધમદ્ધમષ્ટાત્મક' વિષમચારમભેદ્યક; નશ્ય' નિહત્ય પરમ પદમાપયેસ્તે, સિદ્ધા દિશતુ મહુતીમિહ કાર્યસિદ્ધમ્.૧ મંત્ર— હી શ્રી પરમાત્મને અનંતાન તજ્ઞાનશકતયે જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે સિદ્ધાય જલાદિક યજામહે સ્વાહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy