________________
શ્રી અરિહંતપદની પૂજા
પ'. શ્રી રૂપવિજયકૃત વાશ સ્થાનકની પૂજામાંથી શ્રી અરિહંતપદની પૂજા
દુહા.
સુરપતિ શ્રીપતિ નરપતિ, ગુણુતતિ જસ નિત ગાય; પુરિસાદાણી પાસજી, સંખેશ્વર પુરરાય.
સકલ સમીહિત પૂરવા, સુરતરુ સમ સાહાય; પ્રણમી પદ યુગ તેહના, ભક્તિભાવ ચિત્ત લાય. સમકિતધારી જીવને, જિનપદ પ્રાપ્તિ હેત; વીશસ્થાનક પૂજા રચું, પામી શાસ્ત્ર સંકેત. દાન શીલ તપના કહ્યા, ત્રણુ અઢાર ને ખાર; ભેદ સર્વ ભાવે મન્યા, જિનપદ ફળ દાતાર. વિવિધ જાતિ તપ જિને કહ્યાં, સુખ સંપત્તિના મૂળ; વીશસ્થાનક સમ કે નહિ, જિનપદને અનુકૂળ. દાન શીલ તપ પૂજના, અણુવ્રત મહાનત જોય; દયા તીની સેવના, સમિતે સળાં હોય. ત્રણ કાળ ત્રિકરણે કરી, પૂજી વીર જિષ્ણુ'; તીર્થંકરપદ પામશે, શ્રી શ્રેણિક રાજીદ.
સુંદર સિ'હ્રાસન ઠવી, અરિર્હુત પઢિમા સાર; અડ નવ સત્તર અઠ્ઠોત્તરી, પૂજા કરી મનેાહાર.
પૂજક પૂજ્યની પૂજના, કરતા પૂજ્ય તે થાય; પંચ પરમેષ્ઠીમાં પ્રથમ, તિણે પૂજો જિનરાય.
૧૯૧
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com