SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન તપે મહાભ્ય સજળ કળશ અડ જાતિના, જિનઆણું શિર ધાર, પૂજે સ્થાનક વીશને, તસ નહિ દુરિત પ્રચારપરમ પંચપરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે થાઇયે, નમે નમો શ્રી જિનભા. ૭ ઢાળ પહેલી. આદિ જિણુંદ મયા કો-એ દેશી. શ્રી અરિહંતપદ ધ્યાઈયે, ચેત્રીશ અતિશયવંતા રે, ' પાંત્રીસ વાણુ ગુણે ભર્યા, બાર ગુણે ગુણવતા છે. શ્રી. ૧ અડદિય સહસ લક્ષણ દેહે, ઇંદ્ર અસંખ્ય કરે સેવા રે, હું કાળના જિન વાંદવા, દેવ પંચમ મહાદેવા રે. શ્રી. ૨ પંચ કલ્યાણક વાસરે, ત્રિભુવન થાય ઉદ્યોત રે, દોષ અઢાર રહિત પ્રભુ, તરણતારણ જગ પિત ૨. શ્રી. ૩ સ્કાય બકુળ પાળવા, મહાગપ કહેવાય રે, દયા પડહ વજડાવવા, મહામાહણ જગતાય છે. શ્રી ૪ દધિ પાર પમાડતા, ચેાથે વર્ગ દેખાવે રે, ભાવ નિયમક ભાવિયે, મહાસત્થવાહ સેહાવે રે. શ્રી. ૫ અસંખ્ય પ્રદેશ નિર્મળ થયા, છતિ પર્યાય અનંતા રે, નવનવા રેયની વર્તન, અનંતા અનંતી જાણુતા . શ્રી. ૬ પિંડ પદસ્થ રૂપસ્થમાં, વ્યગુણપર્યાયે થાયા રે, વિપાલાદિ સુખી થયા, સૌભાગ્યલક્ષમીપદ પાયા રે. શ્રી. ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy