________________
શ્રી સ્વાધ્યાય-વિભાગ
૧૪.
નોંધ-આ વિભાગમાં આરાધકે આરાધનાને વધુ ઉજજવળ બનાવે છે
હતુથી અનુક્રમે શ્રી અરિહંત, સિદ્ધ અને તપ પદ માટે પૂજદિને સંચય અત્ર અપાય છે. સૂત્ર-અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે શિવ સાખી.”
શુદ્ધ નય અર્થ મન ધારીએ, મહાપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજકૃત સવાસે
ગાથાનું સ્તવન, ઢાલ કથી, ગાથા શ્રી વિજયલક્ષ્મીસૂરિકૃત વીશ સ્થાનકની પૂજામાંથી
શ્રી અરિહંતપદની પૂજા,
દેહા. શ્રી શંખેશ્વર પાસજી, સકળ જંતુ હિતકાર, પ્રણમી પદ યુગ તેહના, સ્તવન પૂજા રચું સાર. બહુવિધ તપ જપ દાખિયા, લેક લોકોત્તર સત્ય, વિશસ્થાનક સમ કે નહિ, સદગુરુ વદે પસ0. અરિહંતાદિક પદતણું, કારણ એ તપ સત્ય, ત્રિક વેગે પ્રભુ પૂજિયે, ભાવશું જેહવી શક્ત. નિર્મળ પીઠ ત્રિકે પરિ, સ્થાપી જિનવર વીશ, પૂપકરણ મેળવી, પૂજિયે વિશ્વાવીશ. એક એક પદ વર્ણવ કરી, પૂજા પંચ પ્રકાર,
અડવિધ એકવીશ જાણિયે, સે સત્તર ઉદાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com