________________
ગુછ કરંજ ચરેલનું ઝાડ. ગુમા=તથા સેતવડ, કુંભાના પાંદડાનું નામ. મુહેરી કંદગુવારી ઝાડનું મુળ, કંદુ. ગુલવેલ=અથવા ગરાન, ગુડહુલચીતરે. ગુલાબ સેવતી ગુલાબના ફૂલ, ગુલાબ જળ પુસ્પાક, ગુલાબના ફુલનું પાણી. ગુરૂ પત્રા=રાંગ, કલઈ. રાંગા. ગેરૂ સેના ગેરૂ, સુવર્ણ મંજની, તથા ગેરૂ એ બેને સુધારનાર કલઈ, ગેબફલ મીઢાલ. ગેરીસર=હંશરાજના નામ, જડીપર સુસીયાન, રાણેઠી. ગેબી=ગીલ છબી, ભો પાત્રી, ભો પાથરી. ગોખરૂ=દમણી ગોખરૂ, ત્રીકટકી તેને સરતા કહે છે, સુખમે ખાર ખરક,
બહફલ ખસ્ક. ગોરખ કાકડી ગેરખી, ગોરખ્યા. ગોલ કાકડીની જડ=ટીંડુરની જડ, પટોળનું મુળ. ગોરખ મુંડી=મુંડી અથવા બેડીયા કલાર, અથવા મજીઠ. ઝીણાપાનની
} તે લુણી, તથા ચીલની ભાજી.
આજીજી તથા ભાજ ગોહાને તુસ–ઘહુના આટાને ભસે. ગોરોચન=સુગંધી પદાર્થ, હજરૂલબકર, ગાયના મસ્તકમાંનું પીતા છે, તેને
ગે લેચન પણ કહે છે, પિંગલા, ગોરોચંદન, ગોચના. ગોપીચંદન=ગોમતી તળાવની માટી, વલ્લભીચંદન કહે છે. ગોપાલ કાકડી-એરંડ કાકડી. ગોળ ગુડ, ગોળ કંદેસીઆ, કેદે અસવદ, ગુલ. ગોમેદઃરાહુ રત્ન, ગે મુત્ર જેવું પીળા રંગનું, પીલી મણી. ગેમા કંપાના ફુલ, દ્રાણ પુસ્પા, કુંપ, કુબા.
દીકવરીનું ઝાડ, ગોખરૂની ભાજી તરખાર, ખુસક, બદુલ, તલુખાર, કસર. ગોખરૂ બડે ગોક્ષુરક, ગેખરૂ, ગોક્ષુર
ગાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com