________________
૪૪
ગોદણી, ગવત પટેશ.
ગુલાબ=તરૂણી, રામ તરૂણી, ચારૂ કેસરા, સેવતી, મેસમી ગુલાબ, સેવતી સદા, ગુલ. ગુલે સુખ, ગુલે મુસકી, ખરદે અઠુમર, નસરીન, જર જમીન, ગુલકંદ, માઉલ ખરદ અરક.
•
ગુવાર=ગારાણી, ગુવારની સીંગુનું શાક થાયછે. ગુલવેલ–ગરાલ વેલ, ગલેા.
૦ ગુલર–ઉંમરે. ધાયના લ, ધાય ક્લ, ધાવડીના ક્લ.
ગુરૂભીહ=ભુકુ રૂઇતી, ચીભડા, ચરભીટ, ગારક્ષ, કરકટી. ગુમા=કુબા, દેણુ પુસ્તી, કું.
ગુહેરી=આંખની આંજણી.
ગુગળ=ભેંસા ગુગળ, ખેાઇજ હુદાન, મુસીકલે અરજક ખાઇ, જ ુદાન, મુસ
કીલે અરજક.
ગુંદા=લીસેાડા, સીપી સ્તાનું, સેડ્ડી સ્તાનું, ક્લેસ માતક.
ગુંદી નાની=ગુંદની, બદક, લઘુ સપાતક, ભેાંકર, ભેાંકરી. ગુર મુલી=ઉંચલી વેલેા થાયછે.
ગુલદાવરી–દવણુ, સેવતી, સીવ વલભા, ગુલદાવદી પુલના નાના ઝાડ.
ગુલબાસવકતા, સાયકાલી.
ગુલ છો!=મરજીકા, નલીકા, ગુલસા.
ગુંદ્ર=મેાથને ખરૂ. ગુંદર=ધલા તથા ભદ્ર મેથ ગુલે માસ
ચંદ્ર ખડ=પટેરે, ગુદ્ર પટેર. ગુગર=કારીથ, ગંધક.
અખરીજ=બુલ અસક્, કુટુંબ, કસુંબે.
ગુરૂ પત્રા=આમલીનું ઝાડ. ગુલા=સ્થારનું ઝાડ, સ્નેહી વૃક્ષ, ગુલી.
ગુલમ મુલ–અદરખ, આદું.
ગુડ્ડા બદરી=રૂમી મુસ્તકી ઝાડ, સાલપરણી, સાલવન.
ગુહા પુસ્ત=પીપળનું ઝાડ.
ગુઢ પત્ર=કરીલનું ઝાડ, આકા વૃક્ષ, ઢેરા વૃક્ષ. શુક્ર પત્રા=હુમ પત્રા, તમાકુનું ઝાડ, ગૃધ્રાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com