________________
૨૯
ખારી લુણ=વિરસ લુણું, ખાલના કુંવાયરમના કુમ, ચામડાને કુંવાડા. ખાસ=અધીક ટર્ક, જવાસેા. ખાદીર સાર–ખેરસાર.
ખારા=આખર, ખારે.
ખાપરીયા=ખપરીયે, ખપર, ખાપરીયુ' કાળુ, કલ ખાપરે. ખાખરા=ટાંક, બગપીલા, કિશુક, ખાખરા મ, પલા, હિં છીઉલ, પલાશ. ખાટ ખટુંમા=અમલપણી, ખાટ ખટુંબાની વેલ, તેને આંખટ વેલ પણ કહેછે ખાજવણી=નૃશ્રી કાળી, ખાજવણી, ખાજ કરેલી.
ખાખણ=જાલના ઝાડના મૂળનું તેલ ધાડું તેનુ નામ ખાખણુ.
ખારી લવણ=સંચલ, કાલુ નીમક.
ખારી મટાડીીડ ખાર.
ખારા=રહેગહુ, ગવા, પ્રભુતી. ખારીમીઠ.
ખાદીર–ખેરના ઝાડનું નામ છે.
ખારા=ખારા, ખારૂં નીમક, ખેરે અરસની. બેદક વતુલાજ. કારઓનેટ
એક્ સેાડા, ખારીનેાન.
ખાપરીયું કાળું=કલ ખાપરી, ખાપરીયા, કાલામ`જન, સંગબસરી, તુતીયા કીરમાની મકસુલ અથવા જસત.
ખારક–સુલેમાની, ખુરમા, ખુસક, હિઁ સીંહારા.
ખાજ કેાતલી=ન્નુમ પુષ્પા, ખુજલી અડવાથી અતીશે થાયછે, તેનું નામ ખાજ કેાતલીછે.
ખાય ઇઅલીરા=અકત, મકત, પાડર, કઠે પાડર, કુટુ. કરંજવા, પારૂલ, સાગર ગેટા, તથા કાચ.
ખારાનું લુણ=જે લુણુ પાતાની મેળેજ જમીનમાંથી થાય છે, તેના એકભીદને પાસુ લુવણ કહેછે.
ખાટાં ગેાળ લીંપુ=îહ. નિષ્ઠ, ફ્રા. લીમુને તુÅ, અ. લીમુને હામીજ.
• ખાવાળા ઝાડ તથા વેલા=૧, ખાખરા, ૨, થાર, ૩, સાજી, ૪, આમલી, ૫, અધેડા, ૬, આકડે:, છ, તલસરા, ૮, જવ ખાર, ૯, કેલ, ૧૦, સરગવા, ૧૧, કરજ, ૧૨, ચરેલ, ૧૩, ધાવડા, ૧૪, મરઘા, ૧૫, પાટલ ૧૬, સીરીસ, ૧૭, ત્રપુસડા, ૧૮, કડવી કાકડી, ૧૯, કડવી ઘીસેાડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com