________________
ખખસદાના ખસખસ, અફીણના બીજ. ખરપર-ખાપરી, કાળું મંજન, દવા બજારમાં ગાંધીની દુકાને મળશે, ખટખટી ઝાડ ઉંચા ને લાંબા થાય છે. ખડબુચ=કાલીંગડા, મધુપાકાં, મઘુફલા. ખપાટ=બલા, ચીકણી, ઘેરલા, તેના બીજને બલબીજ (ચીકણા) કહે છે.
અથવા સેદરડી પણ કહે છે. વરીયાલા, ખરેટી, ચીક, ચીકણા. ખરસાડી-સીરીસ, સીરસ, ખરસાડી ક્ષદ્રવ્યુ. પત્રગુપત, સલીવાલું થુવર. ખસખસ ખાખસ, અફીણનું ઝાડ, તેના બી ખસખસ દાણા. ખરમંજરી =આપા માગ, ચટજીરૂ, ભેડહા, અધેડે. ખરબકેસીયા ખરબક અવરદ, કુટકી કાળી, કડ. ખડસલીઓ-પીત પાપડે, દવન પાપડ, શ. શાતરા, એ. બકુલ લલુ. ખતમીના બીજ=ગુલખેરના બીજ. ખરમંગ સરતાન, પાણીને ખેખડો જનાવર. ખરમેરા કવડી, કેડી. ખખાનંખાખસી, ખુબકલા. ખરખોડી કડવી-ગુ. વિપડેડી. ખદીર પત્રીકાર દુરગંધ ખેરના પાન, ગંધલેખેર. ખદીરપત્રી =લાલુ, છુઈમુઈ, રીસામણી, ખરતવક અથવા ભોપાતરી ને
ગુલર, ઊંમરે, ઉંબરે. ખરલા ક્ષેમાફલા, ગુલર, ઉમ્બરાના ફળ. ખરદુસણ ધતુરો. ખરપત્ર=નાના પાંદડાની તુલસી, તલના ઝાડનું નામ, ખુરક ખરપુપત્રવન તુલસી. ખવલી=અમરવેલ, આકાશવેલ. ખસીગ ખરસૃગીકા મોટા ઝાડ થાય છે. ખરમંજરીઅડે, આપામાર્ગ. ખેચર=પારદ, પારા, ખઅબરખ, અભરક, ખરું ગજવેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com