________________
તા રડી મરી જાય.
૪૦, તુલસીના પાંદડાં કે તેનું પાણુ વીછી ઉપર નાખવાથી તેની અસર એવી લાગે છે કે વીછી મરી જાય છે.
૪૧, છંધુદર એક મારી તલના તેલમાં પકવીને તેલ લગાડવાથી વીછીનું ઝેર ઉતરે છે. - ૪૨, અધેડાનું મુળ જમણું કાને બાંધવાથી વીછીની દહેસત મટે છે ને પછી ડંખ મારતે નથી.
૪૩, વેવડીનું મુળ ઘસીને ડંખે ચેપડવાથી વીછીનું ઝેર ઉતરે છે.
૪૪, બાં દુધલી, (નાગલી) પાણીમાં વાટી ડંખ ઉપર ચોપડે તો વીછીનું ઝેર ઉતરે છે.
૪૫,નેપાલાનું બીજ ઘસીને ડંખે ચોપડે તે વીછીનું ઝેર ઉતરે છે. ૪૬, સાજીખાર વાટી ને બે ચોપડવાથી વીંછીનું ઝેર ઉતરે છે. ૪૭, ઊંધાડલીના ફુલ ઘસીને ડંખ પર પડવાથી આરામ થાએ છે. ૪૮, નવસાર તથા ચુનો બને મેલવીને સુઘવીએ તેથી વીછીનું ઝેર ઉતરે છે.
૪૯, સેમલ સખીઓ, પાણીમાં વાટીને ડંખ ઉપર ચોપડવાથી વીંછીનું ઝેર તરત ઉતરે છે.
૫૦, સાકર કેલાને દીટ ઘસી પડે અથવા ભોંપાથરી (ભુછાતલી) નો મુળ ઘસી ચોપડે ઉતરે છે.
૫૧, લાલ ડાંડલીના અઘેડાના પાંદડા ખાવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
પર, સુરોખાર, નવસાર, તથા ગંધકના તેજાબમાં પાણી મેળવી છે પડે વીંછી ઝેર ઉતરે છે, જે તેજાબ લગાડે, તે. ફેને તરત થાશે, માટે પાણી મેળવી લગાડવું.
૫૩, મીઠું (નમક) નું પાણી કરી આંખોમાં છાંટવું તેથી વીછી શેર ઉતરે છે.
હડકવાયા કુતરાને ઊપાય-૧, તીડ અનાજને નુકશાન કરે છે તેને વાટી તેનું પાણી પીવાથી આરામ થાય છે.
૨, સારા કુતરાના કાનની બગાઈ ૬-૭ ૫કડી તેને ગોળમાં વાટી તેની ગોળી કરી મોટા માણસને ખવરાવવાથી આરામ થાય છે.
૩, પીલુના પાંદડાં અથવા મુળ ઘરતીને પાવું. ૪, સાટોડીને રસ પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com