________________
૧૮૯
વીંછીનું ઝેર ઉતરે છે.
૨૭, પલાસ પાપડાને આકડાના દુધમાં ધસી ડંખ ઉપર લગાડવાથી આરામ થાએછે.
૨૮, વીછીનું ઝેર ચડતા બંધ કરવા સાધુ ટકડીને ગાંગડા દીવા ઉપર તપ.વી. રસ થવા લાગે, એટલે તે રસ તરત યાં ચડતા હૈાય ત્યાં, લગાડવેા, એટલે તરત પીડા બંધ થાએ છે.
આકડાના પાંદુ
""
૩૦,
૨૯, આકડાનું લાકડું ધસીને લેપ કરવા, અથવા વછનાગ અને રાઇ વાટીને લેપ કરવા દરદ મટે છે. વીછી ઉતારવાનું મંતર—“ કેમ શીરા ઊન ગરક સુદે, ” ત્રણ વાર પડીને ડ ંખવાળી જગાએ `કવું એટલે ઉતરેછે. મ`ત્ર અગાઉથી સિદ્ધ કરવું. ૩૧, જંગલી ઉભી રીંગણીના મુળ કાઢી મુઠ્ઠીમાં પકડીને દરદને દેખાડી તરત મુકીમાં બંધ કરવું એટલે પીડા દેખાડવાથી ઉતરે છે, ધડી ઘડી મુળ દેખાડવા અને મુફીમાં બંધ કરવા અને છેલી વખતે તે મુળને પાણૢમાં ધસીને ડંખ ઉપર ચોપડવાથી વીછીનું ઝેર ઉતરે છે.
૩૨, ઊંધાઙલીના ખેડવા વરસાદમાં થાયછે, તેના મુળ ધસીને ચેાપડવાથી વીછીનું ઝેર ઉતરે છે.
૩૩, ઘી, મધ, માખણુ, પીપર, આદુ, મરી, સીંધાલુણ, તમામ વાટીને પીએ તેા ઝેર ઉતરે છે.
૩૪, નવસાર, હરતાલ પાણીમાં વાટી લેપ કરવાથી તરત વીજ્જુનું ઝેર ઉતરે છે.
૩૫, બકરીના દુધમા સીરસના ખીજ, પીપર, વાટી ચેડે વીજીનું ઝેર
ઉતરહે.
૩૬, સરપંખાની જડને મની જગે એથી હેઠે રાખવાથી વધુનું ઝેર ઉતરે, અને ડંખથી ઉપર રાખવાથી ઝેર વધે છે.
૩૭, હાથીની લાદ, ધાણા, મેટા ગુંદા તમામને વાટી ગેલી બનાવી ગાલી હાથમાં લેનાજ વીષુનું ઝેર ઉતરેછે.
૩૮, અકલકરે ૧, પીપર ૧, મરી ૧, આનાભાર, તેને ઝીણુા વાટીને ધતુરાના રસના પટ દીજે, પછી ચેખા ૧ ભાર તાતા પાણીસુ દીજે તે ખટાસનું ઝેર ઉતરે, વીછીનું ઝેર ઉતરે, દાંતે ઘસીએ તે જાડા ઉપડે છે. ૩૯, મુળીની સીંગા કે છાતરાં કે પાંદડાના રસ કાઢી પીછી ઉપર નાખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com